Monday, December 10, 2018

રાજકોટમાં સ્વચ્છતા ‘કલીનેથોન’માં ૬૮ હજાર વિદ્યાર્થીઓએ જોડાઇ ઈતિહાસ રચ્યો

વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા અમદાવાદ દ્વારારાજકોટ મહાનગરપાલિકાને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત ‘સ્વચ્છ રાજકોટ, સ્વસ્થ રાજકોટ’

ગુજરાત ઠંડુગાર:બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા

એકબાજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવામળી રહ્યો છે તો બીજી બાજુ કચ્છમાં વહેલી સવારે માવઠું થયું છે. કમોસમી વરસાદના લીધે ખેડુતોમાં ચિંતાનું મોજુ...

જુનાગઢ: મગફળી બાદ તુવેર કૌભાંડના ડાકલા વાગ્યા

રાજકોટના વેપારીએ ૮પ ટન માલની ખરીદીકર્યા બાદ ચેક કરતા ભાંડો ફુટયો ગુજરાતભરમાં મગફળીની ખરીદીમાં કૌભાંડગામ્યુ હતું  ટેકાના ભાવે...

મહુવામાં ત્રણ શખ્સો દીપડાના નખ વેંચતા ઝડપાયા

વન વિભાગે ગોઠવેલા છટકામાં ત્રણે શખ્સો ફસાયા: આરોપીઓ પાસે હજુ ૮ નખ હોવાની કબુલાત ભાવનગર ડીસીએફ સંદિપકુમાર અનેતેમની...

પ્રભાસ-પાટણ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૩૬૪૭ પ્રશ્ર્નો ઉકેલાયા

૧૦ મહિલા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કિટ અર્પણ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા દ્રારા સરકારી કન્યાશાળા, પ્રભાસ-પાટણ ખાતેયોજાયેલ ચોથા...

ત્રિમંદિર અડાલજમાં યોજાનાર ભાજપના મહિલા અધિવેશન સંદર્ભે કમલમ્ ખાતે બેઠક મળી

ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ આપ્યું માર્ગદર્શન ભાજપા મહિલા મોરચાના ૨૧,૨૨ ડિસેમ્બરના રોજ...

ખાંભા સહજાનંદ ગુરૂકુળ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમો ઉજવાશે

મૂર્તિ પ્રતિષ્ઠા, સત્સંગી જીવન કથા અને મહાવિષ્ણુયાગનું આયોજન સહજાનંદ ગૂરૂકુળ મંદિર ખાંભા દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠ મહોત્સવ, સત્સંગી જીવનકથાઓ...

સુરેન્દ્રનગર જીલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સુરક્ષા સેતુઅને બી ડીવીઝન પોલીસ દ્રાર મહિલા સશક્તિકરણ ૨૦૧૮ કે.પી. સ્કુલ એન્ડ કોલેજ ખાતેરાખવા આવ્યુ હતું જેમાં ૨૦૦થી વધુ...

સાંસદ પૂનમબેન માડમની પુત્રીના નિધનથી સમગ્ર પંથકમાં શોક

જામનગર દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમની ૨૧ વર્ષીયપુત્રી શિવાનીબેનનું આકસ્મિત મોત નિપજવાથી ખંભાળીયામાં ઘેરાશોકની લાગણી ફેલાઈ છે. ગઈકાલે રવિવારે બારેક વાગ્યે આ...

જૂનાગઢમાં મકાન પડાવી લેવા લુખ્ખાઓના ધમપછાડા: ફરિયાદ દાખલ

લૂંટ, છેડતી, ધાક-ધમકી, અપહરણ, મારામારી સહિતના હથકંડાઓ અપનાવી પરિવાર પર ત્રાસ ગુજાર્યો જૂનાગઢ લુખ્ખાગીરી ફૂલીફાલી છે શહેરનાખામધ્રોળ રોડ...

Flicker

Current Affairs