સુરેન્દ્રનગર જિલ્લામાં ઘઉંનું બમ્પર ઉત્પાદન થવાની આશા

ઝાલાવાડ પંથકના ભાલીયા ઘઉંની વિશ્ર્વભરમાં બોલબાલા સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ૧૬૮ ટકાથી પણ વધુ વરસાદ ચોમાસા દરમિયાન પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ચોમાસાની સીઝન...

ચોટીલાના રેશમીયામાં સિંહોએ બે ભેંસનું મારણ કર્યું

ઘણા દિવસો બાદ ફરી બે સિંહોએ શિકાર કરતા માલધારીઓમાં ફફડાટ સુરેન્દ્રનગર જિલ્લા ના રેશમિયા અને ચોટીલા વિડ ઠાગા વિસ્તાર માં સિંહ એ હાહાકાર સર્જ્યો છે.ત્યારે...

ખારાઘોડાના રણમાં મીઠાની આવક એક માસ મોડી થવાની સંભાવના

મોડે સુધી પડેલા વરસાદના કારણે ઉત્પાદન પર પણ અસર પડશે સમગ્ર રાજ્યમાં થતાં મીઠાના ઉત્પાદનમાં ખારાગોઢાના રણમાં થતાં મીઠાનું ઉત્પાદન ૭૦% જેટલું છે અને અહિં...

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની હોટલ ગેલેક્સીમાં આગ લાગતા નાસભાગ મચી

ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર આગ લાગવાના બનાવોમાં નોંધ પાત્ર રીતે વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના...

કેમીકલ કંપની સામે બેઠેલા ધ્રાંગધ્રાના ૧૦ કામદારો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ, તમામ કામદારોને સુરેન્દ્રનગર સારવાર...

ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ સામે છેલ્લા ઘણા સમયથી કામદારો ઉપવાસ ઉપર બેઠેલા છે. આ ઉપવાસી કામદારો દ્વારા અગાઉ આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવેલ અને તેઓ...

લખતરનાં વણા ગામેથી ૫ પિસ્તોલ અને ૪ તમંચા સાથે પાંચ શખ્સોની ધરપકડ

પરપ્રાંતમાંથી ગુજરાતમાં હથિયાર ઘુસાડવાના રેકેટનો એલસીબીએ કર્યો પર્દાફાશ: રૂ.૧ લાખનો મુદામાલ કબ્જે લખતર તાલુકાના વણા ગામની સીમમાં એલસીબીએ દરોડો પાડી પરપ્રાંતમાંથી મજુરી કરવાના બહાને હથિયાર...

સુરેન્દ્રનગરનો  ટાગોર બાગ નવા રંગરૂપ સાથે સજ્જ : એક માસમાં ખુલ્લો મુકાશે

બગીચામાં રમત-ગમતના નવા સાધનો મુકાશે: વેકેશનમાં બાળકો મોજ માણી શકશે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લા વિસ્તારમાં આવેલા ફક્ત એક માત્ર બગીચો હોય તો તે ટાગોર બાગ...

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલને જ “લકવો”

હોસ્પિટલમાં નથી એમ.ડી.ડોકટર કે નથી હડકવા વિરોધી રસી:સિકયુરિટીના પણ ધાંધીયા સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા માટે અને તેના તાલુકા માટે મોટામાં મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ગણાતી...

શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી વેરો વસુલવા ઢોલ વગાડતી સુરેન્દ્રનગર પાલિકા

૧૦ વર્ષમાં ૩૦ નોટિસો છતાં વેરો ભરાયો નહિ... એસપી સ્કૂલ, આઈપીએસ સ્કૂલ તથા અક્ષર વિદ્યાર્થી ભવનને સીલ લાગવાની તૈયારી સુરેન્દ્રનગર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત...

સુરેન્દ્રનગર વન વિભાગે જંગલ વિસ્તારમાં તી રેતી ચોરી પકડી; રૂ.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે

બે શખ્સોની અટકાયત, એક અઠવાડિયામાં રૂ.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ માફીયાઓ ઉપર ધોંસ બોલાવતુ વન તંત્ર ભૌગોલિક વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં જૈવ વિવિધતાઓ...

Flicker

Current Affairs