Friday, February 26, 2021

સિરિયલ કિલર પતિની હકીકત સાંભળી પત્ની પણ ચોંકી ગઈ..!!

અબતક, રાજકોટ: ગુજરાત એટીએસને મળી સૌથી મોટી સફળતા. ગુજરાત એટીએસ દ્વારા 10 વર્ષથી વોન્ટેડ સિરિયલ કિલરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પાંચ જેટલી હત્યાના કેસમાં સંડોવાયેલા...

લલિત વસોયાને 23મે સુધી હોમ ક્વોરેન્ટાઈન કરાયા

હુ સુરત મારા વિસ્તારના લોકોને વતન પરત લેવા માટે ગયો હતો ત્યા બધાથી સોશિયલ ડિસ્ટન્સ રાખેલ છતા એ મને હોમ કોરોન્ટાઇન કરેલ છે.. સરકારી...

ન હોય, સૂરતના ઓરીજીનલ હીરા કરતા કૃત્રિમ હીરાની નિકાસમાં ૬૦ ટકાનો ઉછાળો!!!

હીરાની ‘પરખ’ બદલાઈ !!! વિશ્વભરમાં ઘટેલી માંગના કારણે સુરતમાંથી પોલીશ થઈને જતા ઓરીજીનલ હીરાની નિકાસમાં એક જ વર્ષમાં ૪૧ ટકાનો ઘટાડો નોંધાયો હાલની ૨૧મી સદીનો યુગ...

સુરત પાંડેસરા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડની ટીમે મેળવ્યો કાબૂ

સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ...

રાગના રણકા, સ્વાદના સબડકા ને મનનો મોરલીયો સાધુતાની સાધનાને રોકે છે

સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજીનું ઉમળકાભેર સ્વાગત: રાજકોટ ગુરૂકુળના સંતો, હરિભક્તો, વિર્દ્યાીઓ મોટી સંખ્યામાં જોડાયા રાગના રણકા, સ્વાદના સબડકાને મનનો મોરલીયો સાધુતા...

સુરત: ગેસનાં સિલેન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતા એક પછી એક 27 સિલિન્ડર ફાટ્યા

સુરત શહેરનાં ઓલપાડનાં માસમા રોડ પર આજે વહેલી સવારે 6.30 કલાકની આસપાસ એલપીજીનાં ગેસનાં સિલેન્ડર ભરીને જતી ટ્રક પલટી જતા અચાનક આગ લાગી હતી....

સુરતના બિલ્ડર પાસેથી રૂ.૩ કરોડની ઉઘરાણી વસુલ કરવા કહેવાતા દાતાએ કર્યુ અપહરણ

બે વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા બિલ્ડર સુરત આવ્યાની જાણ થતા પાંચ સાગરીતો સાથે અપહરણ કરી રૂ. ૧૯કરોડતાત્કાલિકચુકવવાકર્યુદબાણ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા દાતાની છાપ ધરાવતા...

સુરતની નકોડા લીમીટેડની રૂ. ૧૮ કરોડની સંપત્તિ ને સીઝ કરતું ઇડી

કંપની કેનેરા બેન્ક સહિતના લેણદારો પાસેથી લીધેલી ૨૧,૬૦૭  કરોડ રૂપિયા ની લોન ચુકવવા માં નાદાર જાહેર કરી હોય ઇડી નું પ્રથમ પગલું દેશભરમાં બેંકો સાથે...

સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ

કિરણ હોસ્પિટલની કુશળ અને અનુભવી ટ્રાન્સપ્લાન્ટ ટીમની સિધ્ધી સમગ્ર દેશની આગવી હોસ્પિટલોમાંની એક એવી કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોનાં નિદાન તથા સારવાર સાથે કાર્યરત છે....

135 દીકરીઓને પાલક પિતાએ પાનેતર ઓઢાડી આપી વિદાય હજારો લોકો ભવ્ય વિદાયના સાક્ષી બન્યા

પી પી સવાણી અને કિરણ જેમ્સ આયોજિત લગ્ન સમારોહમાં કુલ 271 દીકરી પરણશે સુરતના સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવનાર પી.પી.સવાણી પરિવાર અને કિરણ જેમ્સના લખાણી પરિવાર...

Flicker

Current Affairs