Browsing: Rajkot

કાગદડી ગામનો યુવક પ્રસંગમાં બેભાન હાલતમાં ઢળી પડતાં મુત્યુ ગોંડલ રોડ પર વાવડીમાં મહમદીબાગ પાસે રહેતો 13 વર્ષનો બાળક મિત્રો સાથે દડે રમતો હતો ત્યારે અચાનક…

100 મીટરની ત્રિજ્યાના ચાર કે તેથી વધુ લોકોને એકત્રિત થવા સહીતની બાબતો પર પ્રતિબંધ મુકાયો આગામી તા. 21 એપ્રિલના રોજ યુપીએસસી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડમી અને…

દેવોને પણ દર્શનીય મુનિઓને  મનનીય  અને માનનીય, સર્વને પૂજનીય મહાવીર પ્રભુએ 2500થી વધારે વર્ષ પહેલા પ્રકાશેલા સિધ્ધાંતો આજે પણ એટલા જ મૂલ્યવાન પરમ કૃપાળુ પરમાત્મા ત્રિલોકીનાથ…

તાજેતરમાં પડેલા આવકવેરા વિભાગના દરોડાએ એક નહીં અનેક જગ્યાએ એકી સાથે કામગીરી આટોપવાની કાર્યવાહી તેજ કરી રાજકોટમાં તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તેમાંથી…

હજુ પણ 22 એપ્રિલ સુધી અમે રાહ જોવા તૈયાર છીએ કે રૂપાલાભાઈ પોતાની ઉમેદવારી પછી ખેચી લે અથવા તો પક્ષ તેની ઉમેદવારી રદ્દ કરે. Rajkot News…

અલ્ટીમેટમ પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજની 120 સંસ્થાઓનો ‘રણટંકાર’ રાજ્યની 26 લોકસભા બેઠક પર ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા સંકલન સમિતિનું એલાન ’વટ’ભેર જીવતા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં…

ન્યુઝ ચેનલની ખોટી પ્લેટ બનાવી બનાવટી નિવેદન વાયરલ કર્યા: પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ કરી ગુજ2ાત 2ાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામે અમુક ચોકક્સ 2ાજક્યિ તેમજ સામાજિક…

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે જૈનમ્ની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા ફ્લોટ્સને સબસીડી, વેશભૂષા સ્પર્ધા, નવકાર મંત્રના પદના 108 બાળકોને ગીફ્ટ અને વિજેતાને ઇનામો…

હરિજયોત જૈન ઉપાશ્રયમાં 150 થી વધુ શ્રાવક-શ્રાવિકોના આયંબિલ જૈન ધર્મમાં આયંબીલનું ખુબ મહત્વ છે ત્યારે 10 વર્ષથી સ્ત્રી સંચાલિત હરિજયોત ઉપાશ્રયમાં અનેક સંતકાર્યો થાય છે. ત્યારે…

વિશ્વકર્મા મંદિરે શીશ ઝુકાવ્યાં બાદ કબા ગાંધીનાં ડેલે સુતરની આંટી અને ફૂલનો હાર પહેરાવી ધાનાણીનું સ્વાગત કરવામાં આવ્યું: બાદમાં ધાનાણીએ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને…