Browsing: Rajkot

ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન હોબેશ થવાનું છે ત્યારે ચીનના બદલે અન્ય બજાર શોધવા પડશે, ઘર આંગણે વપરાશ વધારવા પગલા ભરવા પડશે: સોમા પ્રમુખ સમીર શાહે રાજયનાં…

૧૧૬૮ પોઝિટિવ કેસ અને ૨૫૨૮૯ નેગેટિવ કેસ નોંધાયા: રાજકોટ જિલાલમાં કોરોના ટેસ્ટીગનું પ્રમાણ વધારતા લેબને ૨૪ કલાક કાર્યરત કરાઈ; કોરોના વોરિયર તરીકે ૨૩ કર્મચારીની નિષ્ઠાપૂર્વક કામગીરી…

માંદગી અને મોંઘવારી વચ્ચે પિસાતી જનતાને સમર્થન આપવા લેવાયો નિર્ણય કોરોના સંક્રમણના કારણે હાલ દરેક શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઇન શિક્ષણ ચલાવવામાં આવી રહ્યુ છે અને…

હિન્દુ યુવા વાહિની દ્વારા કલેક્ટરને આવેદન નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો વિગેરે વેબ સિરીઝ દ્વારા પ્રસારિત “ક્રિષ્ના એન્ડ હિઝ લીલા અને “બુલબુલ વેબ સિરીઝમાં ભગવાન કૃષ્ણ અને…

જામખંભાળીયાની ઐતિહાસિક ગોપાલજી વાલજી જેરાજાણી હાઇસ્કૂલના ર્જીણોઘ્ધાર માટે દસ્તાવેજીકરણનું પાયારૂપ કાર્ય કરતી ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર સંસ્કાર તથા રાષ્ટ્રવાદની ભાવનાસભર ઉચ્ચ સ્થાપત્યકલા શિક્ષણની વિભાવનાને મૂર્તિમત…

ગુજ૨ાત બોર્ડ ધો.૧૦, ધો. ૧૨ (કોમર્સ) તેમજ ધો. ૧૨ (સાયન્સ)ના પિ૨ણામમાં ધોળક્યિા સ્કૂલે વિજય ધ્વજ લહે૨ાવ્યા બાદ તાજેત૨માં જાહે૨ થયેલા ધો. ૧૦ સીબીએસઇ ના પિ૨ણામમાં પણ…

જીનિયસ સંવાદ અંતર્ગત ‘શિક્ષક સમાજનો સુત્રધાર’ વિષય ઉપર ઓનલાઈન વકતવ્યનું આયોજન જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત વિવિધ વિષયો અને મુદાઓની ચર્ચા…

૧૮૭૪માં બ્રિટીશ ગર્વનમેન્ટે વિનામૂલ્યે મંદિર માટે જમીન આપી હતી આ જગ્યા આસપાસ ૬૦ વર્ષ પહેલા સાતમ-આઠમનો મેળો ભરાતો હતો મંદિરના જ પ્રાંગણમાં હોસ્પિટલ હોય તેવું પ્રથમ…

ભારતીય પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરાથી ગોકુળ અને ત્યાંથી વૃંદાવન આવે ત્યારે શ્રી કૃષ્ણ રાધાને હિંડોળે ઝુલાવતા હતા ત્યારથી આ પ્રાચીન પરંપરા આજદિન…

એકતરફ ડિસ્ટ્રીબ્યુશન ચેન તૂટી, રો-મટીરીયલ્સની અછત બીજીતરફ વેચાણની સીઝન લોકડાઉન: ૯૫ ટકા વેપાર ઉપર ‘રંધો’ લાગી ગયો સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ રાજકોટના ફર્નીચર ક્ષેત્રને કોરોનાની કાળી નજર…