rajkot

‘સાવન કો આને દો’ વર્ષાઋતુને મહિલા મિલન કલબે વધાવી

સુરક્ષા સેતુના સહકારથી થયું આયોજન: વિવિધ કૃતિઓમાં ૧૫૦થી વધુ બાળકોએ લીધો ભાગ સુરક્ષા સેતુ અને મહિલા મીલન કલબ દ્વારા ‘સાવક કો આને દો’ નામથી વર્ષાનાં...
rajkot

સૌરાષ્ટ્ર સીસીટીવી સર્વેલન્સ એસો.ની પ્રથમ સાધારણ સભા મળી

સૌરાષ્ટ્ર સીસીટીવી સર્વેલાન્સ એસોસીએશનની સ્થાપના બાદ પ્રથમ સભા તાજેતરમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ વિશાલ મહેતા સહિતના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં પોલીસ...
rajkot | modi

વડાપ્રધાન મોદીના આગમન પહેલા શહેરનું સુશોભન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨૯ના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે ત્યારે તેમના આગમન પહેલા તંત્ર દ્વારા રોડ રસ્તાની સાર સંભાળ લેવાઈ રહી છે. ઉપરાંત...
rajkot

દુલ્હન સ્પર્ધામાં કન્યાઓએ સજયા સોળ શણગાર

રેલરાજ મહિલા મંડળ દ્વારા યોજાયેલી કોન્ટેસ્ટમાં ૨૦ ક્ધયાઓએ ભાગ લીધો રેલરાજ મહિલા મંડળ દ્વારા મહેંદી અને દુલ્હન સ્પર્ધાનું આયોજન કરાયું હતુ જેમાં કુલ ૨૦ જેટલી...
rajkot

ઘણી ખમ્મા, નર્મદા મૈયાનું આજી સો મિલન: હૈયા હરખાયા

મચ્છુ-૧થી ૩૫ કિલોમીટરનું અંતર કાપી નર્મદાના નીર વહેલી સવારે ત્રંબા ત્રિવેણી ઘાટ ખાતે પહોંચ્યા: મહાપાલિકાના પદાધિકારીઓએ કર્યા વધામણા ચાર ચેકડેમ ભરાયા બાદ આવતીકાલે સવારે નર્મદાના...
rajkot

પાર્શ્ર્વનાથ જિન મંદિરે જિનેશ્ર્વર ભગવંતોની પ્રતિષ્ઠા પ્રસંગે નીકળી ભવ્ય નગરયાત્રા

ભગવંતોની દર્શનાર્થે વરઘોડામાં ઉમટયુ જૈન સમુદાય: કલ્યાણકોની ઉજવણી, અઢાર અભિષેક તથા રાજકોટના સમસ્ત જિનાલયના પુજારીઓનું કરાયું બહુમાન: આવતીકાલે દ્વારોદ્ઘાટન તથા સત્તરભેદી પૂજા ગાંધીગ્રામ સોસાયટી, સત્યપુન...
rajkot

સરકારી શાળાના શિક્ષકો અને બાળકોનું કઈક અલગ જ અભિયાન…

રાજકોટના નાનામવા મેઈન રોડ પર વાછરાદાદાના મંદિર સામે આવેલી મહાનગરપાલિકા સંચાલિત શ્રી વિનોબા ભાવે પ્રા.શાળા નં.૯૩ના શિક્ષકો,અને બાળકોનું દિલ ખુશ થઈ જાય એવું એક...
Narmada Water Reached At Aji River Rajkot

આજે આનંદ અપાર: નર્મદાના નીર ત્રંબા પહોંચ્યા

સવારે ૮ કલાકે ત્રંબા ત્રિવેણી સંગમ ઘાટથી નર્મદાના નીર આજી નદીના વહેણમાં છોડાયા: ૪ ચેક ડેમ ભરાયા બાદ આજીડેમ ભરાવાનું શ‚ થશે: પદાધિકારીઓએ કર્યા...
rajkot | rmc

પંજાનું પાણી: જનરલ બોર્ડમાં પાણી પ્રશ્ર્ને કોંગ્રેસની બહબહાટી

રાજકોટવાસીઓને અસર કરતા પાણી પ્રશ્ર્ને ચર્ચા કરવાની માંગણી સાથે કોંગી કોર્પોરેટરોએ બોર્ડ માથે લીધું: મહિલા નગરસેવિકાઓએ કર્યો મેયરનો ઘેરાવ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોનો પાણી પ્રશ્ર્ને...
rajkot | rmc | ankit tiwari | bollywood

કોપોરેશન દ્વારા ૨૭મી એ બોલીવુડના સિંગર અંકિત તિવારીની મ્યુઝિકલ નાઇટ

શહેરીજનોને ઉમટી પડવા મહાપાલિકાના પદાધિકારીઓની હાંકલ: સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર, અશ્ર્વિનભાઈ મોલીયા સહિતના અબતકની શુભેચ્છા મુલાકાતે કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની આ...

Flicker

Current Affairs