Tuesday, December 1, 2020

કરો વિકાસ: કોર્પોરેશનને ૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવતું મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ

કેન્દ્ર સરકારના ૧૫માં નાણાપંચની ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રાજ્યની ૪ મહાનગરપાલિકાઓને રૂ.૨૦૨ કરોડ ફાળવાયા, પૈસાના વાંકે વિકાસ નહીં અટકે: ધનસુખ ભંડેરી કોરોનાકાળમાં પૈસાના વાંકે ગુજરાતની...

ગુજરાતમાં કોવિડ ટેસ્ટના ભાવ ઘટયા, હવે RT-PCR ટેસ્ટ રૂ.૮૦૦માં થશે

ઘરે આવીને ટેસ્ટ કરે તો ૧૧૦૦ રૂપિયા ચુકવવા પડશે: કેન્દ્ર સરકાર તરફથી વધુ ૮૨ વેન્ટીલેટર ફાળવાયા રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના આરટી પીસીઆર ટેસ્ટની...

કોવિડ હોસ્પિટલોને આંખો બંધ કરી ફાયર એનઓસી અપાયાનો પર્દાફાશ

શહેરની ૨૪ પૈકી ૨૧ કોવિડ હોસ્પિટલોને ફાયર સેફટીની નોટિસ: સિવિલ હોસ્પિટલ, એચસીજી અને સ્ટર્લીંગ સીવાયની તમામ હોસ્પિટલોમાં દર્દીઓ પર કોરોનાથી વધુ આગનું જોખમ કોરોનાની સારવાર...

સોશિયલ મીડિયા પર ફ્રી સ્પીચના નામે ઉપદ્રવ મચાવનારા ‘મચ્છરિયા’ઓ પર લગામ લાગશે??

‘વાણી સ્વતંત્રતા અને વિચારોની અભિવ્યકિત’ના મૂળભૂત અધિકારના બહાના હેઠળ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર થતી આપત્તીજનક પ્રવૃતિઓ ઉપર રોક લગાવવા સરકારના પ્રયાસો આજના ર૧મી સદીના સમયમાં...

શિયાળામાં ‘તુલસી’ના છોડને સુકાતો અટકાવવા આ રીતે કરો માવજત; તુલસી કાયમ હર્યા ભર્યા રહેશે

હિંદુ ધર્મમાં તુલસીનું સવિશેષ મહત્વ રહેલુ છે. તુલસીનો છોડ આંગણામાં હોવો  અતિ શુભ માનવામાં આવે છે. દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ...

મિરાણીના ‘જમ્બો’ મંડળને અગ્રણીઓએ વધાવ્યું

રાજકોટ શહેર ભાજપનું નવું સંગઠન માળખું ગત ટર્મની જેમ આગામી સમયમાં પણ સફળતાના શિખરો સર કરે તેવી ઠેર ઠેરથી શુભકામના શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી...

ભારતમાં પુખ્તવયની વ્યક્તિમાં  HIV  પ્રમાણ ૦.૨૨ ટકા છે!!

વિશ્ર્વ એઇડ્સ દિવસ: વૈશ્ર્વિક ભાગીદારી, સહિયારી જવાબદારી WHOના અહેવાલ મુજબ દુનિયામાં ૩ કરોડ ૮૦ લાખથી વધુ લોકો HIV સાથે જીવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અંદાજીત...

પોલીસે રૂ.૭,૦૨,૦૦૦નો વિદેશી દારૂ -બિયરનો જથ્થો ઝડપ્યો: ટ્રક સહિત રૂ.૧૭,૧૧,૦૦૦નો મુદામાલ કબ્જે

ક્રાઈમ બ્રાંચનો સપાટો દમણથી આવેલો દારૂ કોણે મંગાવ્યો તે અંગે તપાસ શરૂ થર્ટીફસ્ટ નજીક આવી રહી હોય બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવાની ફીરાકમાં હોય બીજી બાજુ...

અગ્નિકાંડને ભૂતકાળ બનાવવા હોસ્પિટલોના ૪૦ કર્મચારીઓને ફાયર સેફ્ટી તાલીમ

શહેરમાં થોડાક દિવસ પહેલા જે અગ્નિકાંડ ની ઘટના ઘટી જેની લોકો દ્વારા ખૂબ નિંદા કરવામાં આવી હતી તેમજ ૫લોકો એ તેમના જીવ ગુમાવીય હતા...

ટેકનીકલ ક્ષેત્રે દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ અગ્રેસર: પ્રો. ડો. નવીન શેઠ

જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિવિધ ૨૨ દેશોનાં ૮૨ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવતા કુલપતિ શેઠ અને કુલસચિવ ડો.કે.એન. ખેર રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું...

Flicker

Current Affairs