Browsing: Porbandar

અબતક, અશોક થાનકી પોરબંદર અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવી રહ્રાું છે, ત્યારે દરિયાકાંઠાના ગામડાઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે તેમજ તંત્ર દ્વારા તૈયારીઓ પણ…

ગુજરાત પર ‘તાઉતે’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ‘તાઉતે’ને લઈ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ સાથે બંદરો પર ત્રણ નંબરથી…

પોરબંદરમાં આવેલા ઓકસીજનના બે પ્લાન્ટ મારફત જિલ્લામા સારવાર લઇ રહેલા દર્દીઓને પ્રાણવાયુ પુરો પાડવામાં આવે છે. દરરોજ અંદાજે 1100 જેટલા સીલીન્ડર ભરીને કર્મચારીઓ દિવસ રાત સખત…

કોરોનાની મહામારીને લઈ ગામે ગામ મેડિકલ સુવિધાઓ ઓછી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદો ને ધ્યાને લઇ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી આશરે 2 કરોડના…

કોરોનાની મહામારીની અસર માચ્છીમારીના વ્યવસાય પર પણ પડી છે. કોરોનાને કારણે સીઝન દોઢ માસ પહેલા જ પૂર્ણ થઈ જતા મોટાભાગની બોટો પોરબંદરના બંદર પર લાંગરી દેવામાં…

મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાનમાં પડેલો લાકડાનો વેસ્ટ જથ્થો મળી અંદાજે 12 ટ્રેકટર સ્મશાનમાં નિ:શુલ્ક આપ્યા માધવપુર ઘેડ ખાતે હિન્દુ મુસ્લિમ ની એકતા જોવા મળી માધવપુર મૂળ…

9,999 લીટરની કેપેસીટીવાળી ટેન્ક આવી જતા દદીઓને થશે રાહત પોરબંદર જિલ્લો મોટા પ્રમાણમાં કોરોનાથી પ્રભાવિત થયો છે અને વધતી જતી દદર્ીઓની સંખ્યાના પરિણામે ઓકિસજનની અછત પણ…

હાલ પોરબંદરની કોવિડ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. શિફ્ટ થયેલ નસિઁગ કોવિડ હોસ્પિટલ ખાતે પણ પ0 માંથી પ0 બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. પરંતુ…

 પોરબંદરમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. હાલ સરકારી કોવિડ હોસ્પિટલમાં તમામ દર્દીઓ ઓકિસજન પર છે. જેને લઈ આ હોસ્પિટલમાં દરરોજનો ર8 હજાર લીટર જેટલો ઓકિસજન દર્દીઓને…

ગોંડલ, જેતપૂર, જામકંડોરણા, ઉપલેટા, કુતિયાણા, બાટવા, કેશોદમાં અપાશે એમ્બ્યુલન્સ  હાલ કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. દિન -પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે ગોંડલ શહેર પંથકમાં…