Monday, December 10, 2018
aji river

આજી બની ગાંડીવેલની નદી: ૫૭ ટન કચરો નિકળ્યો

આજી નદીમાં ઉગી નીકળતી ગાંડીવેલની સમસ્યાનો કાયમી નિકાલ માટે ઘડાતુ આયોજન રાજકોટ શહેરના મધ્યમાંી પસાર તી ઐતિહાસીક એવી આજી નદી જાણે ગાંડીવેલની નદી બની ગઈ...
cooperation | restaurants | hotel

પાની વેડફનારા પર કોર્પોરેશન તૂટી પડશે: આકરો દંડ વસુલાશે

હોટલ, રેસ્ટોરન્ટ, ગેરેજ અને ડેરી ફાર્મ પર ધોંસ બોલાવાશે: ઉનાળાના દિવસોમાં પાણીનો કરકસર યુકત ઉપયોગ કરવા મ્યુનિ.કમિશનરની શહેરીજનોને અપીલ ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપર્યાપ્ત...
property | interest

વ્યાજમાફી યોજનાનો લાભ ન લેનાર બાકીદારોનું આવી બનશે: મિલકતો સીલ કરાશે.

૧૦૦૦ રીઢા બાકીદારોની મિલકત સીલ કરવા આવતા સપ્તાહથી હાર્ડ રિક્વરી: સ્ટે. ચેરમેન પૂષ્કરભાઈ પટેલ. ૨ાજકોટ મહાનગ૨પાલીકા ધ્વા૨ા વનટાઈમ સેટલમેન્ટ યોજના શરૂ ક૨વામાં આવી છે તેનો...
BANCHHANIDHI PANI | CORPORATION | AAGANVADI | RAJKOT

પાની આકરા પાણીએ: આંગણવાડી બહેનોને હડતાલ સમેટવા અલ્ટીમેટમ.

કાલી તમામ ૩૫૦ આંગણવાડીઓ ધમધમતી નહીં ાય તો વર્કર અને હેલ્પરોના એક માસનો પગાર કાપી લેવાની ચિમકી: હડતાલના સાતમા દિવસે ૧૩૦ આંગણવાડીઓ બંધ આંગણવાડી તા...
marketyardrajkot

રાજકોટ માર્કેટ યાર્ડમાં ‘ઈ-નામ’ પ્રોજેકટની અમલવારી સામે અડચણો

ખેડૂતો દેશભરના માર્કેટીંગ યાર્ડના જણસીના ભાવો જાણી શકશે પણ વેંચાણ નહીં કરી શકે: ઈ-નામ પ્રોજેકટની અમલવારીમાં હજી એકાદ વર્ષ નિકળી જશે વિશ્ર્વસનીયતા સૌથી મોટી અડચણ:...
driver-conductor | strike

અશિસ્ત ડ્રાઇવર-કંડક્ટરોને થયેલી સજા સામે હડતાલની ચિમકી!

એસટીના ૪૦ ડ્રાઇવર-કંડક્ટરોને કરાઇ સજા: અધિકારીઓના મનસ્વી વલણના વિરોધમાં હડતાલની ચિમકી. પેસેન્જરોને સમયસર બસની માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત એસટી નિગમની ૩ હજારથી વધુ...
vidhdhalraddiya

દાસ કો ગુસ્સા આયા!…હાર્દિકને બેફામ ભાંડયો!

મારો અવાજ નથી મને બદનામ કરવાનું ષડયંત્ર: વિઠ્ઠલ રાદડિયા પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાને ડેરીના કામ માટે ફોન કરનાર ગોંડલ તાલુકાના વાછરા ગામના મહેશ નામના યુવાન...
civilhospital

રાજકોટની સિવિલ હોસ્પિટલ નવા રૂપરંગ ધારણ કરશે

ક્રિટીકલ એન્જરીમાં વંચીત રહેલ ન્યુરો વિભાગ પણ શરૂ થશે: રાજકોટ સિવિલમાં ૧૫૦ કરોડના ખર્ચે છ માળના આધુનિક બિલ્ડીંગનું માર્ચમાં ખાતમુહૂર્ત તમામ સારવાર માટે ૧૬૦ બેડની...
samirshah | naredramodi |chamberofcommerece |rajkot

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પાંચ-સાત લોકોની જાગીર નથી

નવનિયુકત પ્રમુખ સમીરભાઈ શાહ ઉપર પૂર્વ સેક્રેટરી ઉપેન મોદીના આકરા પ્રહારો એકમાસમાં કયાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી વેપારીઓને ફાયદો કરાવાના છો? વેધક સવાલ રાજકોટ ચેમ્બર ઓફ...
assembly | raghvajipatel | bombatrajkot

રાજકોટના બોંબ પ્રકરણ મુદ્દે વિધાનસભામાં સરકારને પ્રશ્ર્નોતરી કરતા ધારાસભ્ય રાઘવજી પટેલ.

જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં ચર્ચામાં ભાગ લેતા જણાવેલ કે તાજેતરમાં રાજકોટ શહેરમાં ચાર કિલોગ્રામ વજનનો ૧૦૦ મીટરના વ્યાસમાં...

Flicker

Current Affairs