Browsing: Kutchh

ગ્રાસરૂટ લેવલ સુધીની કામગીરીની સમીક્ષા કરાશે માતાના મઢ ખાતે મળનારી કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં અબડાસા વિધાનસભા બેઠકની ચુંટણી માટે રણનીતિ ઘડાશે તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસે…

અનોખી રીતે જન્મ દિવસ ઉજવવામાં આવ્યું હતું દક્ષ કુમાર ભારમલ ભાઈ શામળીયા નું જે પોતાની નાની નાની બચત કરીને પોતાના ખર્ચે થી નાના બાળકોને માસ  આપવામાં…

ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને જિલ્લામાં ાજ્ઞિદશતશજ્ઞક્ષ અને જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે કરવામાં આવતી કાર્યવાહીમાં પાકી બાતમીના આધારે એલસીબીએ ધીરજલાલ ચુનીલાલ વ્યાસ રહે હળવદ વાસુદેવ ભીખાભાઈ…

શહેર ખાતેના એલસીબી ના ઇન્ચાર્જ પી.આઈ   એસ.જે.રાણા  શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે , ખારીનદી રોડ પર આવેલ જલારામ મંડપ સિેવેસના ગોડાઉનની પાછળ…

માંડવી ખાતે પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કારસેવકો નું સન્માન સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં માંડવી તાલુકા ના ૩૧ જેટલા કારસેવકો નું સન્માન…

માસ્ક પહેરી, સામાજીક અંતર જાળવી ખાસ નમાજ અદા કરાઇ ઇદ ઉલ ઉઝહા ની ગાંધીધામ સંકુલમાં સાદગીથી અને સરકારની ગાઇડ લાઇન અને કલેકટરના જાહેરનામા મુજબ તમામ નિયમોનું…

વિશ્વ હિન્દુ પરિષદનું આહવાન: હમીરસર સરોવર ખાતે કાલે સાંજે હવન બાદ મહાઆરતી, હવન અને ભવ્ય આતશબાજીના કાર્યક્રમો કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે સમગ્ર ભારત દેશમાં જેની…

મર્યાદાઓ ભૂલેલા જાહેર સેવક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ પોલીસ એ પ્રજાનો મિત્ર છે તેવા નારા સાથે પોલીસ વિભાગે લોકોની સેવા માટેના અનેક આયોજનો કરેલા હતા.…

શિક્ષણમંત્રીની કચ્છની મુલાકાત વખતે પુષ્પો અર્પી ગાંધીગીરી કરવાની કચ્છ કોંગ્રેસની ચીમકી એકસટર્નલ અભ્યાસ બંધ કરવાના નિર્ણયને કચ્છ જિલ્લા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ કચ્છ યુનિવસીટીમાં એકસટર્નલ અભ્યાસ…

સ્વચ્છતાને મહત્વ આપવાની સાથે સાથે ભાવનામાં લાઈવ કાર્યક્રમો ટાળવા અનુરોધ પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસોમાં જૈનોનાં મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પૂર્વ…