Saturday, September 19, 2020

સૌરાષ્ટ્ર-કચ્છને ફરી ધમરોળતાં મેઘરાજા : પાકને ભારે નુકસાન

મુન્દ્રામાં ૪ ઇંચ, ધોરાજીમાં સાડા ૩ ઇંચ, જાફરાબાદ- ઉપલેટા-માણાવદર-દ્વારકામાં ૩ ઇંચ, કુતિયાણા-કલ્યાણપુર- વંથલી- વિસાવદર-જામકંડોરણા- લાલપુર-ભેસાણ-જૂનાગઢમાં અઢી ઇંચ, જેતપુર- જામજોધપુર-ખંભાળીયા-લોધિકામાં બે ઇંચ વરસાદ અગાઉની નુક્સાનીનો હજુ...

ભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ

ત્રણ વીજકર્મી અને કોન્સ્ટેબલ સહિત ચાર ઝડપાયા વિદ્યુત પોલીસ સ્ટેશનમાં એક ટેબલની આજબાજુ ૪ વ્યક્તિઓ ખુરશી રાખીને દારૂની મહેફિલ માણતા પ્રેમી રશિયાઓ ઉપર પોલીસ ત્રાટકતાં...

ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા યુવા જોડો અભિયાન કાર્યક્રમ યોજાયો

ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને યુવાનોને જોડવાના ઉદ્દેશ સાથે ગઈકાલે યુવા જોડો અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાર્ટીના ગુજરાત અધ્યક્ષ કિશોરભાઈ...

અંજાર પાસે રૂ.૧.૪૪ કરોડના પિસ્તાની લૂંટ

મુંન્દ્રાથી મુંબઇ જઇ રહેતા ટ્રકને કારને આવેલા બુકાનીધારી શખ્સોએ આપ્યો લૂંટને અંજામ અંજારના મેઘપર બોરિચી પાસે મુન્દ્રાથી ૧.૪૪ કરોડની કિંમતના પિસ્તાનો જથ્થો ભરી મુંબઇ જઇ...

કચ્છના હાઇબ્રિડ એનર્જી પાર્ક પ્રોજેક્ટ માટે ૬૦ હજાર હેકટર જમીન ફાળવાઇ

હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટને પૂરો કરવા માટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ૨૦૨૨ની ડેડલાઇનને ધ્યાને લઈને કેબિનેટમાં મહત્વની ચર્ચા એનર્જી પાર્કમાં રોકાણ ૧.૩૫ લાખ કરોડને આંબે તેવી...

મુંદ્રાના લુણીમાંથી ટ્રકમાંથી સોપારી-ભંગારનો જથ્થો ઝડપાયો

એલ.સી.બી.એ ત્રણ શખ્સોને રૂ.૧૨.૭૬ લાખના મુદ્દામાલ સાથે પકડયા મુંન્દ્રાના લુણીમાંથી સોપારી-ભંગારના જથ્થા સહિત ૧૨.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભુજ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.રાણા અને સ્ટાફના...

ભુજના કુકમાં દારૂના ધંધા મુદ્દે થયેલી હત્યાના બે આરોપી ઝડપાયા

ભુજ તાલુકાના કુકમા ખાતે સોમવારે દેશી દારૂના બુટલેગરે ધંધાની ટસલમાં બે ભાઇ પર છરી વડે હુમલો કરી નાના ભાઇનું મોત નિપજાવ્યાની ચકચારી ઘટનામાં પોલીસે...

ગેરકાયદેસર બાયો ડિઝલનો જથ્થો પકડી પાડતી પધ્ધર પોલીસ

૧૨૦૦ લિટર ડિઝલ અને ટેન્કર મળી રૂ.૩.૭૨ લાખનો મુદામાલ કબ્જે પધ્ધર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. પ્રવિણભાઇ વાણિયાનાઓ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ હતા તે દરમ્યાન મોખાણા ચાર...

ભુજના કુકમામાં બૂટલેગરો બેફામ, યુવકની હત્યા: એક ગંભીર

દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી ધમકીના ગણતરીના કલાકોમાં તીક્ષ્ણ હથિયારથી ઢીમ ઢાળી દીધું પાસાના કડક કાયદા વચ્ચે પોલીસે ધમકીની ગંભીરતા ન લેતા યુવકે જીવ ગુમાવ્યો ભુજ...

કચ્છમાં કોવિડ-૧૯ જનજાગૃતિ વિજયરથ પ્રસ્થાન

વિજય રથ દ્વારા લોકોમાં આત્મવિશ્વાસ વિકસાવાશે: વિજયરથને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદભાઈ ચાવડા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ ગાંધીનગર ખાતેથી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટેના જનજાગૃતિના વિજયરથને ડીજીટલ...

Flicker

Current Affairs