જૂનાગઢમાં મ્યુઝીયમ, સકકરબાગ, ઉપરકોટ અને સાસણમાં સિંહ દર્શન બંધ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા ૨૩ માર્ચ પછી લેવાનાર તમામ પરીક્ષાઓ રદ કરાઈ મોટી હવેલીમાં બે દર્શનનો લાભ જ વૈષ્ણવો લઈ શકશે, બાવાશ્રીનો...

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હૃદય બંધ પડેલા દર્દીને તબીબ ત્રિપુટીએ જીવનદાન આપ્યું

ઝેરી દવા પી લેતા યુવાનનું હૃદયબંધ પડી ગયા બાદ સઘન સારવારથી ફરી ધબકતું કર્યુ જૂનાગઢના સરકારી  સિવિલ હોસ્પિટલના આઇ.સી.યું. યુનિટની તબીબી ત્રિપુટીએ અથાગ મહેનત અને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મીએ જૂનાગઢ આવે તેવી સંભાવના

વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને લઇ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી: મેડિકલ કોલેજ ખાતે હેલીપેડ બનાવાશે આગામી ૨૧મી માર્ચે સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જુનાગઢ કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો...

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ઉઘરાણા કરીને ભંડોળ વપરાય છે કયાં ?

રોગી કલ્યાણ સમિતિનાં વહિવટ અને આવક-જાવકના હિસાબ સામે ઉઠ્યા અનેક સવાલો : બહારથી વિઝિટમાં આવતા તબીબો સમયસર આવતા ન હોવાની અનેક ફરિયાદો : આરોગ્ય...

જૂનાગઢમાં પોલીસ પરિવારે રંગે ચંગે ધૂળેટી ઉજવી

ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર, એસપી સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતનાં ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના જવાનોએ એક બીજા ઉપર રંગોની છોળો ઉડાડી પર્વની...

જૂનાગઢમાં રાજકીય હસ્તીઓની ‘ખુશામતે’  દામોદરકુંડના ફિલ્ટર પ્લાન્ટનો ભોગ લીધો

ફિલ્ટર પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવાના નિર્ણય સામે લોકોએ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો રોષ: તંત્રના આખ આડા કાન: મ્યુ. કમિશનરને આવેદન જુનાગઢ લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા વખતે...

સોરઠ પંથકમાં કેરી, ધાણા, ઘઉં સહિતના પાકોને માવઠાથી કરોડોનું નુકશાન

માવઠાએ માઠી કરી આંબામાંથી મોર ખરી પડયો, કેરીના પાકમાં ૩૦ ટકા ઓછો ઉતારો આવે તેવી ભીતિ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, માળીયા, વિસાવદર પંથકમાં ઝાપટાથી લઇ ૭ મીમી...

જુનાગઢ ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારી દાખવવા બદલ પાંચ ઈજનેરોને નોટિસ

ચેકીંગ દરમિયાન ઇજનેરોની બેદરકારી સામે આવ્યા બાદ મહાપાલિકા કમિશનરની કડક કાર્યવાહી જૂનાગઢ મનપા દ્વારા ચાલતા કામોમાં બેદરકારી દાખવનારા બાંધકામ શાખાના ૩ અને વોટર વર્કસના ૨...

સોરઠનાં ધરતીપુત્રોએ સ્વયંભુ જળસંચયનું નેતૃત્વ સંભાળી જળક્રાંતિનાં કર્યા મંડાણ

૫૨ ગામોનાં ૨૫ હજારથી વધુ ખેડુતોને કૃષિ ઉત્પાદનમાં અંદાજીત ૨૫૦ કરોડનો મળ્યો લાભ:  મેઘલ નદીને બારમાસી વહેતી કરવા મેઘલ રીવર કોર ગ્રુપનાં ભગિરથ પ્રયાસો જૂનાગઢ...

ચલો સંસ્કૃતિ તરફ: જૂનાગઢના ખેડૂત પરિવારે ખેતી અને ગાય આધારિત જીવનશૈલી અપનાવી

અંગ્રેજી માધ્યમમાં ભણેલી દીકરી પણ ગાયનું ખાણ તૈયાર કરવો, ચારો નિરવો, પાણી પીવડાવવા અને દોહવા જેવી કામગીરી કરે છે જૂનાગઢનાં ખેડુત પરીવારે ગાય આધારિત ખેતી...

Flicker

Current Affairs