ભૂમાફિયાઓમાં ફફડાટ: દરેડમાં જમીન દબાણ કરનારા 64 લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

ઓરડીનું ભાડુ વસુલ કરતા શખ્સો સહિત ભૂમાફિયાઓમાં ફફડાટ સરકારી જમીન પર સ્કૂલ, ગૌશાળા અને મોટી સંખ્યામાં મકાન ખડકી દેવાયા: હાઇકોર્ટમાં મનાઇની અરજીની સુનાવણી પૂર્વે જ...

કાલાવડમાં ૧૩ વર્ષની માસૂમ બાળા બની ગર્ભવતી: દુષ્કર્મી વિરુદ્ધ ગામલોકોમાં ઉગ્ર રોષ

બાળકીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેની ગર્ભવતી બની ગઈ હોવાનું સામે આવતા મામલો પ્રકાશમાં આવ્યો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા...

જામનગર, મોરબી અને કચ્છમાં આજથી બે દિવસ નર્મદાનું પાણી અડધું જ મળશે

ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં મરામત અને નિભાવની કામગીરી અંતર્ગત તા. ૨૧ અને ૨૨ના રોજ શટડાઉન જાહેર ઢાંકી પંપીંગ સ્ટેશનમાં મરામતની અને મેન્ટેનન્સની કામગીરીને કારણે મોરબી, જામનગર...

જામનગરમાં ઉંચા વળતરની ખાત્રી આપી ૧૦ કરોડની ઠગાઈ

દંપતી સહિત સાત શખ્સો સામે ફરિયાદ જામનગરમાં વિવિધ રોકાણકારોને રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી રૂ.૧૦ કરોડની ઠગાઈ થયાની દંપતિ સહિત સાત શખ્સો સામે પોલીસ...

શિવરાજપુર બીચનો એવો વિકાસ થશે કે તમે ગોવા ભૂલી જશો !!

બીચ વિકસાવવા ૧૦૦ કરોડનો ખર્ચ કરાશે શિવરાજપુર બીચના પ્રથમ તબક્કાના વિકાસ કામોનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત દ્વારકા નજીકના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિકસાવવામાં આવશે તેમ...

પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત જામનગર અને દ્વારકા જિલ્લામાં ૧૬ રોડ પહોળા કરાશે

સાંસદ પૂનમબેનના પ્રયાસોથી સરકારે રૂ.૭૮૫૬ લાખ ફાળવ્યા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬ રોડ પહોળા કરવા રૂ.૭૮૫૬ લાખની ફાળવણી કરવામાં...

જામનગર જિલ્લામાં ૨૭ હજારથી વધુ મતદારો વધ્યા

૨૫મીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાશે: જિલ્લામાં તબક્કાવાર મતદાર જાગૃતિ કાર્યક્રમો જામનગર જિલ્લામાં ૨૭૭૧૮ મતદારોનો વધારો થયો છે. જિલ્લામાં ૧૪ હજારથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન...

જામનગરના ખોજા બેરાજામાં અઠવાડિયામાં ૨૬ પક્ષીઓના મોતથી દોડધામ

રાજ્યમાં બર્ડફલુની દહેશત વચ્ચે છ મોર, બાર ટીટોડી સહિતના ૨૬ પક્ષીઓના મોત ટીટોડી સહિતના નમુના લઈ ભોપાલ મોકલાયા: રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત જામનગરના ખોજા બેરાજા...

જામનગરની સિક્કા પાલિકામાં “ઓપરેશન ભાજપ”: 31 કોંગી અગ્રણીઓએ કેસરીયો ધારણ કર્યો !!

ચૂંટણી આવે એ પહેલા જ રાજકીય તડજોડ અને ખેંચાખેંચી આગળ વધી રહી છે. સિક્કા પાલિકામાં ભાજપે ઓપરેશન હાથ ધરી પૂર્વ પ્રમુખ સહિત ૩૧ કોંગી...

દબાણો કરનારાની હવે ખેર નથી: જામનગર મહાપાલિકાએ સાત મકાનો પાડ્યા

શહેરમાં ગેરકાયદે દબાણો કરનારા સામે કડક કાર્યવાહીથી શરૂઆત કરી છે. દબાણો હટાવવા છતાં ફરી દબાણો કરી લેનારા સામે મહાપાલિકા તંત્રે કડક કાર્યવાહી કરી મહાપાલિકાની...

Flicker

Current Affairs