રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે ૧૧૪ ટેબલ પર ૧૫૪ રાઉન્ડમાં મતગણતરી
દરેક બેઠકનું ઓબ્ઝર્વર અને ટેબલનું માઈક્રો ઓબ્ઝર્વર કરશે મોનીટરીંગ
ગત તા.૯ના રોજ રાજકોટની ૮ બેઠક પર થયું હતું. ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનોમાં સીલ થયા હતા....
રાજકોટ જિલ્લામાં ૬ બેઠકો પર કમળ ખીલવાના આસાર: ગ્રામ્ય અને જસદણમાં પંજો મજબુત
ધોરાજી-ઉપલેટા બેઠક પર બંને પક્ષો વચ્ચે ભારે કશ્મકશ
રાજકોટ જિલ્લાની વિધાનસભાની ૮ બેઠકો પૈકી ૬ બેઠકો પર કમળ ખીલે તેવા સ્પષ્ટ આસાર મળી રહ્યા છે....
વીવીપેટ સ્લીપની ગણતરીને ફાઈનલ ગણી પરિણામમાં સુધારો કરાશે
ઉમેદવાર અને ઓર્બ્ઝવરની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે વીવીપેટની સ્લીપની ગણતરી કરવા ઈવીએમ અને વીવીપેટની વિશ્ર્વસનીયતા અંગે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો: રાજકોટના જાગૃત મતદારે કરેલી અરજીનો સુખદ...
ભાજપને વધુ પાંચ વર્ષ માટે બહુમતી સાથે સત્તા મળશે
૧૮૨માંથી ૧૦૮ ભાજપને અને ૭૪ કોંગ્રેસને મળશે: એક્ઝિટ પોલના આંકડા
ગુજરાત વિધાનસભાની સાથો સાથ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા પણ જાહેર થઈ ગયા...
બીજા તબક્કાનું સરેરાશ 63 ટકા મતદાન: 18મીએ ફેંસલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું સરેરાશ મતદાન અંદાજે 63% રહ્યું છે. આ મતદાન ગત વિધાનસભા ચૂંટણીના મતદાન કરતાં નોંધનીય ઑછુ છે. પરિણામે...
ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ સહપરીવાર મતદાન કર્યું
આજે લોકશાહીનો ઉત્સવ છે. એક તરફ નર્મદા વિરોધી લોકો છે. બીજી તરફ નર્મદાને લાવનારા લોકો છે. એક તરફ વિકાસ વિરોધી લોકો છે. બીજી તરફ...
રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, અંદાજે સરેરાશ 63%
પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપપોતાની જીતના દાવા કર્યા હતાં. હજુ સુધી મતદારોનો મૂડ કોઈ પાર્ટી કે...
બીજા તબકકાના મતદાનમાં પણ અનેક સ્થળોએ ઈવીએમ ખોટકાયા: મતદારોમાં રોષ
ધનેરામાં ઈવીએમમાં ગડબડનો આક્ષેપ કોંગ્રેસનું બટન દબાતુ ન હોવાની ફરિયાદ
સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત ૮૯ બેઠકો માટે ગત શનિવારે યોજાયેલ પ્રથમ તબકકાના મતદાનમાં ઈવીએમમાં ખોટકો સર્જાર્યાની...
બીજા તબકકાનું મતદાન પૂર્ણ થતા જ સાંજે જાહેર થશે ઓપીનીયન પોલ
ગુજરાતના મતદારો કોના પર રિઝશે: કોના શીરે મુખ્યમંત્રીના તાજનો આછા-પાતળો ખ્યાલ આવી જશે
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે આજે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થતાની સાથે...
દિગ્ગજ નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ
આજરોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકાના મતદાનમાં દિગ્ગજ નેતાઓ તેમજ કેન્દ્ર અને રાજયના મંત્રીઓએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. ભાજપના રાષ્ટ્રીય...