Browsing: Gandhinagar

Stipend | Vijay Rupani

ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી, ભ્રષ્ટાચાર નાબુદ તાં લોકોનો સરકાર ઉપરનો વિશ્ર્વાસ વધ્યો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ વધારવાના હેતુથી ૧ લાખી વધુ યુવાનોને…

Cm Vijay Rupani

‘બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ સાથે રાજ્યમાં પ્લાસ્ટીક પ્રદૂષણ નિયંત્રણ માટે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વપરાશયુકત બધા જ પ્લાસ્ટીકનું રિસાયકલીંગ કરીને પ્લાસ્ટીકથી થતું પ્રદૂષણ…

4 3

ઈનલેન્ડ જળ માર્ગ વિકસાવવા કેન્દ્ર સરકારે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રોજેકટ માટે દરખાસ્ત મુકી રાજસની કચ્છ સુધી ૫૯૦ કિ.મી.ના સુકા પટ્ટાને જળ સરોવરના માધ્યમી જળ માર્ગ બનાવી જોડવા…

પાટીદાર પંચાયત બાદ કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુંમરની માંગણીને પગલે મુખ્યમંત્રીને પત્ર લખતા વિપક્ષી નેતા ધાનાણી મંદ પડેલા પાટીદાર અનામત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા હાર્દિક પટેલ દ્વારા…

કાળઝાળ ગરમીને કારણે પર્જન્ય યજ્ઞનું આયોજન બંધ રાખી હવે નર્મદા જળપૂજન કરવા નકકી કરાયું થોડા સમય પહેલા રાજયના ૪૧ સ્થળોએ ૩૧મી તારીખથી પર્જન્ય યજ્ઞ કરવાનું આયોજન…

૩૧મી મે એ રાજયનાં ૩૩-જીલ્લામાં ૪૧ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવા તૈયારીનો ધમકમાટ રાજયમાં કોપાયમાન થયેલા સૂર્યદેવતાને માનાવવા અને વરૂણ દેવને રિઝવવા રાજયની રૂપાણી સરકારે આગામી તા.…

વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાના શિક્ષણ સાથે રોજગારીની તકો ઉભી થાય: શિક્ષણ પઘ્ધતિ લાગુ કરવા સુચન ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજયની તમામ યુનિવર્સિટીઓને નોટિસ જાહેર કરી છે. એક મહિનાની…

રાજયના વિકાસ કમિશ્નરે પ્રમુખોની મુદત અઢી વર્ષની કરી ચુંટણી જાહેરનામુ પ્રસિઘ્ધ કરતા રાજકીય પક્ષોમાં ખેચ તાણ શરુ. રાજયના વિકાસ કમિશ્નર દ્વારા જીલ્લા તાલુકા પંચાયતોના પ્રમુખનો મુદત…

ઉધોગો સ્થાપવાથી સ્વરોજગારીમાં મોટો વધારો થશે અને હજારો યુવક-યુવતીઓને મોટા પ્રમાણમાં રોજગારી મળશે: નીતિન પટેલ રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં સુક્ષ્મ, લઘુ…

રાજયની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ: વિધાનસભાની ચૂંટણી કરતા ૪.૪૬ લાખ મતદારો વધ્યા ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિભાગની મતદાર યાદી માટે તા.…