gujrat | gandhinagar

પાટીદારો માટે સ્ટ્રેટેજી બનાવવા બહેનજી સાથે શાહની મૂલાકાત

મહત્વની માંગણીઓના સ્વીકાર પછી હજુ પાટીદાર સમાજ મન કળવા દેતા ન હોવાથી નવી વ્યૂહરચનાની અટકળો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે રાત્રે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન...
gandhinagar

‘આપ’નો રોડ શો સાથે ચૂંટણીના નગારે ઘા

અમદાવાદમાં રોડ શો યોજયો: ૧૦૦૦ વ્હીકલ સાથે ટેકેદારો જોડાયા આમ આદમી પાર્ટી (આપ) એ રોડ શો યોજીને ચૂંટણીના નગારે ઘા કર્યો છે.ચૂંટણી ઢુકડી આવી રહી...
gandhinagar

ભાજપના હિન્દુત્વના ગઢમાં ગાબડુ પાડવા રાહુલની ફરી એકવાર ‘ધાર્મિક-પોલિટીકલ યાત્રા’

દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવી શરૂ થયેલી રાહુલ ગાંધીની યાત્રા અનેક ધાર્મિક સ્થળોને આવરી લેશે ભાજપ હંમેશાથી હિન્દુત્વના નામે મત અંકે કરવામાં સફળ રહ્યું છે. બીજી તરફ...
vijay rupani | gandhinagar

વિજયા દશમી નિમીત્તે CM રૂપાણીએ પત્ની સાથે કર્યું શસ્ત્ર પુજન

આજે વિજ્યાદશમીનો પાવન પર્વ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરંપરા અનુસાર તેમના નિવાસ સ્થાનેજ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે. તેમની સાથે સુરક્ષાકર્મીના જવાનો ઉપસ્થિત...
gandhinagar

CM રૂપાણીનું GSTના મુદ્દે નિવેદન, વેપારીઓને થતી મુશ્કેલીઓ માટે લવાશે નિરાકરણ

આજે ગાંધીનગર ખાતે GSTને લઈને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્યમાં GSTના અમલને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. મુખ્ય મંત્રીએ...
gandhinagar

વિજય રૂપાણી કેબિનેટની બેઠક પુર્ણ, આયોગની રચના કરવા પર લાગી મહોર

આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર...
gandhinagar

રાહુલનું ડેમેજ કંટ્રોલ રોકવા શહેનશાહનો ત્રણ દિવસ ગુજરાતમાં મુકામ

ભાજપના તમામ મોરચા સાથે બેઠક: ગૌરવ વિકાસ યાત્રાની ‚પરેખાને આખરી ઓપ આપશે અમિત શાહ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ...
election

આચારસંહિતા લાગુ પડે તે પહેલા યાત્રાઓની મોસમ પૂરબહારમાં ખીલી

વિધાનસભાની ચૂંટણી સુધી નાગરિકોને ભાજપ કોંગ્રેસની યાત્રાના માધ્યમથી સરકારની સિધ્ધીઓ અને નિષ્ફળતાની જાણકારી મળતી રહેશે વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે...
Chief Minister Vijay Rupani acknowledging the debt in the form of a society of Gurujans

ગુરૂજનોનો સમાજ ઘડતરમાં ઋણ સ્વીકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇએ શિક્ષક દિને ગુ‚જનોનો સમાજ ઘડતરમાં ઋણ સ્વીકાર કરતા શિક્ષણ કલ્યાણ નિધીમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. ગાંધીનગરની શાળાના બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને આ...
Cancellation of the limit of admission to general category students to 40%

સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને ઇજનેરીમાં પ્રવેશની મર્યાદા ૪૦ ટકા કરવાની રીટ રદ

કાઉન્સીલ દ્વારા સમજી વિચારીને નિયમો બનાવાયા હોવાથી હાઇકોર્ટે હસ્તક્ષેપ કરી શકે નહીં એન્જિનિયરિંગ કોલેજોના ટેકનિકલ કોર્સિસમાં જનરલ કેટેગરી (સામાન્ય વર્ગ)ના વિદ્યાર્થીઓ માટેની કટ ઓફ માર્ક્સની...

Flicker

Current Affairs