રાજસ્થાનથી કચ્છના રણ સુધીનો ૫૯૦ કિ.મી.નો ‘સુકો પટ’ બની જશે ‘જળ સરોવર’

ઈનલેન્ડ જળ માર્ગ વિકસાવવા કેન્દ્ર સરકારે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રોજેકટ માટે દરખાસ્ત મુકી રાજસની કચ્છ સુધી ૫૯૦ કિ.મી.ના સુકા પટ્ટાને જળ સરોવરના માધ્યમી જળ માર્ગ બનાવી...
rahul-hardik

‘હાર્દિક અને કોંગ્રેસ લોકોને અનામત મુદ્દે ગેરમાર્ગે દોરે છે’

ઉમિયામાતા-સિદસર,ખોડલધામ,વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન,ઉફમિયા માતાજી સંસ્થાન-ઉંઝા, સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ સહિતની ધાર્મિક સંસ્થાઓનો એકસૂર પાટીદારોને અનામત આપવા માટેની કોંગ્રેસની ફોર્મ્યુલા કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ જશે...

અખબારી જગતને ટેકસની ચૂંગાલમાંથી મૂકત કરો

વિવિધ અખબારોના તંત્રી-પ્રકાશકો દ્વારા માહિતી નિયામકને રજૂઆત ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા અખબારોને જાહેરખબર ફાળવવા અંતર્ગત જાહેરખબરની નીતિ સને ૨૦૦૬માં ઘડવામાં આવી હતી. જેને ૨૦૦૭માં...

ભારત ખુલ્લામાં “શૌચમુક્ત: ગાંધી જયંતિએ સ્વચ્છતાના સર્મપણ દ્વારા મોદીની શ્રદ્ધાંજલિ

૨૦,૦૦૦ સરપંચોને સંબોધશે વડાપ્રધાન: ઉત્તરપ્રદેશ, રાજસન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરીયાણા સહિતનાં રાજયોમાંથી આવશે ૧૦,૦૦૦ જેટલા સરપંચો દેશનાં રાષ્ટ્રપિતા કે જેઓ સ્વચ્છતાનાં પુજારી હતા તેમણે શ્રદ્ધાંજલી...

એલઆરડી ભરતીમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોને અન્યાય નિવારવા રૂપાણી સરકારે પરિપત્રમાં ફેરફાર કરશે!

એસસી, એસટી અને ઓબીસી આગેવાનોની સતત રજૂઆતો બાદ સંવેદનશીલ વિજયભાઇ રૂપાણી સરકારે અન્યાય દૂર કરવા આ પરિપત્રમાં સુધારાની જાહેરાત કરી રાજ્ય પોલીસ વિભાગની લોક રક્ષક...

ભાવનગર નજીક રૂ.૧૯૦૦ કરોડનાં ખર્ચે નવું બંદર બનાવવાની યોજનાને મંજુરી

લંડનની કંપનીની મદદથી અમદાવાદનું પદ્મનાભ મફતલાલ ગ્રુપ આ બંદર બનાવશે: આ બંદર પર વર્ષે ૬ મિલીયન મેટ્રીક માલ-સામાનની હેર-ફેર કરી શકાશે અમદાવાદનાં પદ્મનાભ મફતલાલ જુથની...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને આજે એક મહત્વની બેઠક

આગામી લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઇ ગયા છે, ત્યારે આજે ગાંધીનગરમાં...

ગાંધીનગર: 4 દિવસીય ખાદ્ય ખોરાક એક્સપોનો થયો પ્રારંભ…

આજ રોજ ગાંધીનગર ખાતે ખાદ્યખોરાક ૨૦૧૮ નું આજથી ૧૭ ડિસેમ્બર સુધી એક્ઝિબિશન નું આયોજન હેલિપેડ ગ્રાઉન્ડ ઉદ્યોગ ભવન પાસે કરવામાં આવ્યું છે....

અસહકારની ચળવળથી ગાંધીએ આઝાદી અપાવી: શું કોંગ્રેસને  ‘દાંડી યાત્રા’ફળશે?

આગામી ૧રમીએ રાહુલ- પ્રિયંકા આ દાંડીયાત્રાને રવાના કરશે: સમયાંતરે દાંડીયાત્રાના માર્ગ પર કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, વરિષ્ઠ આગેવાનો ઉ૫સ્થિત રહેશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ગુલાબીકાળ દરમ્યાન...

વિદેશ વ્યાપારના પૂર્વ ડાયરેકટર ૨૦ કરોડની છેતરપિંડીમાં સીબીઆઈનાં સકંજામાં

ડીજીએફટી એ.કે.સિંઘની તપાસ બાદ અન્ય લોકોના નામો ખૂલે તેવી સંભાવના ગાંધીનગર એન્ટીકરપ્શન સીબીઆઈ વિભાગ દ્વારા પૂર્વ જોઈન્ટ ડાયરેકટર જનરલ ફોરેનટ્રેડ ડીજીએફટી એ.કે.સિંઘ અને તેના અન્ય...

Flicker

Current Affairs