Saturday, February 15, 2020

‘દૂધનું દૂધ’… ગામડેથી દૂધની ગુણવત્તા ચકાસશે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ

દૂધમાં ભેળસેળનું દુષણ રોકવા એફએસએસએઆઈને સાથે રાખી ગામડે-ગામડે હાથ ધરાશે ઓપરેશન વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સીધા સંકળાયેલા દૂધમાં ફેટ કેટલુ કામનું? દૂધમાં ભેળસેળની ફરિયાદો વચ્ચે ચકાસણી મુદ્દે ફૂડ એન્ડ...

એક સમયનું ભણતરમાં ‘પછાત’ ગુજરાત ‘એજયુકેશન ટુરીઝમ’ તરફ !!!

દેશ-વિદેશમાં રોડ-શો કરી એજયુકેશન હબ બનશે ગુજરાત પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠની જેમ રાજ્યની કોલેજો યુનિવર્સિટીઓની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાવી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ માટે ખેંચી લાવવા પ્રયાસ દાયકાઓ પહેલા...

બિલ્ડરો દ્વારા એર્ફોડેબલ હાઉસિંગને વધુ અસરકારક બનાવવા સરકાર પટારા ખોલશે

લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાવવા તરફ સરકારનું વધુ એક પગલું શહેરી વિસ્તારમાં સ્લમ રીહેબીલીયેશન, પીપીપી યોજના અને ટ્રાન્સફરેબલ ડેવલોપમેન્ટ સર્ટીફીકેટ (ટીડીઆર)વધુ અસરકારક સરકાર દ્વારા હાઉસીંગ...

ધો. ૧૦-૧૨ની પરીક્ષા પાંચ માર્ચથી શરૂ: ૨૧મી માર્ચે પૂર્ણ

ધો.૧૦માં ૧૦.૮૦ લાખથી વધુ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૪ લાખ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૩ લાખ છાત્રો પરિક્ષા આપશે: ધો.૧૦ના ૨૯ નવા કેન્દ્રને મંજૂરી ગાંધીનગરમાં માધ્યમિક...

આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ૨૬મીએ ગાંધીનગરમાં મહારેલીનું ઘડાતું આયોજન

મહારેલીમાં રાજ્યભરના ૧૦ હજાર જેટલા આરોગ્યકર્મીઓ ઉમટી પડશે : હડતાલનો આજે પાંચમો દિવસ, સરકાર નમતું જોખવાની સ્થિતિમાં ન હોય આંદોલન ઉગ્ર બનવાના એંધાણ આરોગ્ય કર્મચારી...

ગાંધીનગરમાં મહેસુલી કર્મચારીઓની વિશાળ રેલી

પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે પૂરજોશમાં ચાલતું આંદોલન : રેલીમાં રાજ્યભરના ૮ હજારથી વધુ કર્મચારીઓ જોડાયા મહેસુલી કર્મચારીઓની હડતાલનો આજે ચોથો દિવસ છે. હડતાલના કારણે...

સુરેન્દ્રનગરનાં ખારાઘોડાના આગરીયાઓએ મુખ્યમંત્રી સાથે ‘મનની વાત’ કરી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ૧૦૦ જેટલા અગરિયાઓએ પાણી-મીઠું સહિતની મુશ્કેલીઓ વર્ણવી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુરૂવારે અગરિયાઓ સાથે વિજય રૂપાણીએ મોકળા મને ચર્ચાઓ કરી હતી જેમાં અગરિયાઓએ...

પાળીયાદના રાણપુર પાસે ખાણ ખનિજ અધિકારીને પિસ્તોલ બતાવી કર્યો હુમલો

ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડના સ્ટાફે કબ્જે કરેલા રેતી ભરેલા બે ડમ્પર છોડાવી દસ શખ્સો ભાગી ગયા ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ ખાતાની ફલાઇંગ સ્કવોર્ડની ટીમે...

મહેસુલી કર્મચારીઓ ૯મીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર

મહામંડળની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જાહેર કરાયો લડતનો કાર્યક્રમ: ૧૨મીએ ગાંધીનગરમાં રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ ઉમટી પડીને રેલી કાઢશે: જીપીએસસીની પરીક્ષામાં સોંપાયેલી ફરજનો બહિષ્કાર મહેસુલી કર્મચારીઓએ...

કાયદાના ભંગ સમાન હેલ્મેટની માથાકૂટે સરકારને ઝૂકાવી

હેલ્મેટ જવાથી માથુ "સલામત ગુજરાતમાં અકસ્માતમાં મોતના કિસ્સામાં ૩૦ ટકા ભોગ ટુ-વ્હીલર ચાલકોના લેવાયા હેલ્મેટ પહેરવા મામલે ટુ-વ્હીલર ચાલકોની હાલાકી અને હાડમારીની વ્યાપક ફરિયાદોના પગલે રાજ્ય...

Flicker

Current Affairs