Thursday, February 25, 2021

સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી દ્વારકા જગત મંદિર પરિસરમાં રેલવેનું બૂકિંગ કાઉન્ટર પુન: શરૂ

યાત્રિકો, નગરજનોને હવે રાહત થશે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમની ભલામણથી દ્વારકા સ્થિત જગતમંદિર પરિસરમા રેલવે ટીકીટ બુકીંગ કાઉન્ટર બંધ હતુ...

દ્વારકા આહીર સમાજમાં મંગલમ અન્નક્ષેત્રનો પ્રારંભ

આહીરનો આશરો...: સમાજ સેવાની વધુ એક મિશાલ શરૂ ૧૦ વિઘામાં રાત દિવસ અન્નક્ષેત્ર ધમધમશ શાસ્ત્રોકત વિધિ સાથે નવા સંકુલનું ભૂમિપૂજન દ્વારકાની ભાગોળે આહીર સમાજમાં અન્નક્ષેત્ર સેવાનો પ્રારંભ...

સોનાની દ્વારકાને કોને ભુલાવી દીધી?

ગોમતી કાંઠે પ હજાર વર્ષથી પણ પૌરાણિક સંગમ નારાયણ મંદિરની જર્જરીત હાલત, તંત્ર દુર્ધટનાની રાહ જોતું હોય તેવો ઘાટ જે દેશ પોતાનો ઇતિહાસ ભુલે છે...

ખંભાળીયામાં યુવકનું નિર્વસ્ત્ર કરી ફેરવા મામલે પી.આઈ. સહિત ૯ કર્મચારી સસ્પેન્ડ

સ્થાનિક પોલીસનું નાક કપાયાનું એલસીબીની તપાસમાં ખૂલતા રેન્જ આઈ.જી.ની આકરી કાર્યવાહી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ૧ ડિસે. કાયદો વ્યવસ્થાનું વસ્ત્રાહરણ કરતા માથાભારે શખ્સોએ એક...

દ્વારકાના સાર્વજનિક પુસ્તકાલયને પાલિકાની ‘આળસ’નો ‘લુણો’ લાગ્યો

હેરીટેજ સ્માર્ટ સિટીની માત્ર વાતો જ પાલિકાએ નવીનીકરણનો ઠરાવ કર્યા પછી કોઈ કામગીરી નહીં!! દ્વારકામાં ગાયકવાડ સરકારના સમયનું સાર્વજનિક પુસ્તકાલય મૃત પ્રાય: હાલતમાં આવી ગયું છે....

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલિસ કર્મીઓની સામૂહિક બદલી

એક સાથે ૩૨ કર્મીઓની બદલીથી પોલીસ બેડામાં ફફડાટ દેવભૂમી દ્વારકા જિલ્લામાં નવા આવલે જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી દ્વારા ગઈકાલે વધુ એક બદલીઓનો સામૂહિક રાઉન્ડ...

દ્વારકા નજીક પોણા સાત કિલો ચરસ સાથે બેલડી ઝડપાઈ

ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોંચવા બેલડીના રિમાન્ડ મેળવવા તજવીજ: રૂા.૧૦.૧૦ લાખનો મુદામાલ કબજે દ્વારકા પંથકમાંથી ગઈકાલે પોણા સાત કિલો ચરસ ઝડપાતા ચકચાર મચી છે. જિલ્લામાં...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા એનર્જી દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

અનુભવી તબીબો, નિષ્ણાંતોનાં માર્ગદર્શન સાથે ૪ ગામોમાં આરોગ્ય કિયોસ્ક શરૂ કરાશે નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી....

દેવભૂમિ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને આર્થિક સહાય કરવા કિસાન સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

અતિવૃષ્ટિને કારણે તલ, અડદ, મગફળી, બાજરો, જુવાર જેવા પાકો સદંતર નાશ પામતા ખેડૂતોને પારાવાર નુકસાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં શરૂઆતમાં વાવણી પછી પ્રમાણસર વરસાદ...

ખંભાળીયા પોલીસે ફ્રી માસ્ક અને પત્રિકાનું વિતરણ કરી જાગૃતિ અભિયાન આરભ્યું

મહામારીના જંગમાં ‘અબતક’ મિડિયા પણ સહયોગી બન્યું કોઇપણ કેસમાં પોલીસ દંડ વસુલવામાં જ અગ્રેસર છે આવી માન્યતા જન માનસમાં પ્રવૃતિ હોય છે. પરંતુ દ્વારકા જીલ્લાના...

Flicker

Current Affairs