સાળંગપુરમાં ૨૧મીએ ભવ્યતાપૂર્વક ઉજવાશે ફુલડોલ ઉત્સવ

દેશ-વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટશે: તડામાર તૈયારીઓ આગામી ૨૧ માર્ચના રોજ તીર્થભૂમિ સારંગપુરમાં આ વર્ષે પણ ફુલડોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાશે. તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી આ...

ઢસાની આર.જે.એચ. સ્કુલના ખેલાડીઓનો રાજયકક્ષાની બોકસીંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ

વુશુ અને થાઈ બોકસીંગ સ્પર્ધામાં ૬ગોલ્ડ સહિત કુલ ૨૨ મેડલ મેળવ્યા છોટા ઉદેપુર ખાતે યોજવામાં આવેલીરાજ્યકક્ષા ની વુશુ...

ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે `મેઘાણી-સાહિત્ય’ કોર્નર `ગાંધી દર્શન’ની સ્થાપના…

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ ડાભીની વિશેષ ઉપસ્થિતિ.  સહુપ્રથમ વખત...

તિર્થધામ સાળંગપુરમાં કાલે મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્વયંસેવક સભા

દશ હજાર સ્વંયસેવકો ખડેપગે: મહિલા સ્વંયસેવકોનું પણ વિશેષ યોગદાન: મહંતસ્વામી મહારાજના સ્વયંસેવકોને આશિર્વાદ તીર્થધામ સારંગપુરમા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિવિધ કાર્યક્રમોનું...

ઢસા ગામમાં એકમાત્ર એ.ટી.એમ નોટબંધી પંછી શોભાના ગાંઠીયા સમાન

ગઢડા તાલુકાના ઢસાગામે એકમાત્ર એટીએમ આજુબાજુના અનેક ગામોનાં ગ્રાહકોને ખુબજ ઉપયોગી હોવાં છતાં નોટબધી પંછી લાબા સમય થી બંધ હાલતમાં જોવાં મળે છે જીંનીગ મીલ...

પૂ.મહંત સ્વામીનું સાળંગપુરમાં આગમન: હરિભક્તો ભાવવિભોર

 ગુરૂવારે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ ભગવાન સ્વામિનારાયણના પદરજથીપાવન થયેલી સારંગપુરએક પ્રાચીન ભૂમિ છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંતોએ ઉત્સવ અને સમૈયા ઉજવીને આ...

બરવાળાના બેલા ગામે શેઢા તકરારમાં પિતા-પુત્ર પર ખુની હુમલો

વાડીએ કામ કરતા પિતા-પુત્ર પર પાંચ શખ્સો વડે તૂટી પડયા બરવાડા તાલુકાના બેલા ગામે વાડીના શેઢા તકરારમાં ગામના પાંચ શખ્સોએ પિતા-પુત્ર પર વડે ખુની હુમલો...

સાળંગપુરમાં પુષ્પદોલોત્સવની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ત્રિદિવસીય સ્વચ્છતા અભિયાનમાં મુખ્ય રસ્તો, નદી, ખુલ્લી ગટરોની સફાઈ કરાઈ તીર્થભૂમિ સારંગપૂરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી ફૂલદોલનો ઉત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો...
rahul-gandhi

રાહુલ ગાંધી આજે બોટાદ, ભાવનગર અને અમરેલીમાં

લાઠીમાં પબ્લિક કોર્નર મીટીંગ: ગઢડામાં સ્વામિનારાયણ મંદિરે શીશ ઝુકાવશે ગુજરાતમાં ૨૨ વર્ષથી સતાવિહોણી કોંગ્રેસને ફરી સતા પર લાવવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તનતોડ...

બોટાદમાં મારા મારીમાં ઘવાયેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલ્ટાયા

ખુન કા બદલા ખુન: કૌટુંબિક ભાઇની હત્યાનો ત્રણ શખ્સો એ બદલો લીધો બોટાદમાં ચાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ યુવાનનો માથામાં બેટનો ધા મારી ખુની હુમલો...

Flicker

Current Affairs