ભરૂચમાં માતૃભાષા ગૌરવ દિનની સાથે શહીદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરાઇ

ધી પ્રોગે્રસીવ હાઇસ્કુલ ખાતે લોક ગાયક અભેસિંહ રાઠોડ અને શાળાના વિઘાર્થીઓએ ઝવેરચંદ મેધાણી રચિત શૌર્ય ગાથાને વાગોળી ભરૂચ સ્થિત ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલ ખાતે માતૃભાષા ગૌરવ દિન...
bharuch gas leakeged

ગુજરાતના ભરૂચમાં રિસાયક્લિંગ પ્લાન્ટમાંથી ગેસ લિકેજ ત્રણ લોકોના મોત, ૨ હોસ્પિટલ માં દાખલ.

ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટમાંથી ગેસ લિકેજ થતા ત્રણ લોકોના મોત થયા અને ૨ હોસ્પિટલ માં દાખલ.   ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટ મજૂરો...
Gujarat

અંકલેશ્વરઃ લક્ઝરી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત

નેશનલ હાઇવે-48 પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ઉભેલા ટ્રેલરને લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 15...
Vijay Rupani

અંકલેશ્વર:વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ 58 માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવતા કહ્યું કે સુજલામ સુફલામ જળ...

વસંત પંચમી સાથે જોડાયેલો ભરૂચના સ્થાપના દિનનો ઇતિહાસ

નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્‍યા મુજબ ભૃગુ ઋષિએ “કર્મ” અથવા “કચ્‍છ” (કાચબો) ની પીઠ ઉ૫૨ એક નગ૨ની સ્‍થા૫ના કરી અને તે નગ૨ ભૃગુ કચ્‍છ...

અંકલેશ્વર : GIDCની પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં થયો બ્લાસ્ટ, 2 ના મોત

અંકલેશ્વર GIDCમાં આવેલી પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ  થયો હતો બ્લાસ્ટ ને કારણે  કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2...

આરઆરસેલે અનઅધિકૃત લોખંડનાં સળીયા વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ

આરઆરસેલે અનઅધિકૃત લોખંડનાં સળીયા વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ, અંકલેશ્વર પાનોલી નેશનલ હાઇવે નંબર 8 પરથી સળીયાનો જથ્થો બે ટ્રેલર ટ્રક, આયસર ટેમ્પો, બે કાર સાથે 90...

Flicker

Current Affairs