Monday, December 10, 2018
PGVCL

વડીયા તાલુકાના અનેક ગામોમાં વિજ ચેકીંગના દરોડા

વિજચોરોમાં ફફડાટ: અનેક ચોરીની ઘટનાઓ સામે આવી વડિયા અને તાલુકાના અનેક ગામોમા વિજ ચેકીંગના દરોડા ૨૦ ટીમો દ્વારા કાફલા સાથે ચેકીંગ કરવામા આવેલ અલગ અલગ...

ગાયોની વ્હારે કિર્તીદાન: ડાયરો યોજી ભંડોળ એકઠું કર્યુ, નવી નોટોનો વરસાદ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા લક્ષ્મીપુરા પટેલ સમાજની સમૂહલગ્નની વાડીમાં રવિવારે રાત્રે ગૌસેવાના લાભાર્થે યોજાયો હતો. ડાયરોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી અને ફરીદા...
Vadiya | Accident

વડિયા: ટ્રકચાલકને ઉંઘ આવી જતા એક દુકાનમાં ટ્રક ધુસી ગયો

વડિયાના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રે અચાનક ટ્રકચાલક ઉંઘ આવી જતા એક દુકાનમાં ટ્રક ધુસી ગયોને દુકાન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાની ટળી જોકે...
gujrat news | vadiya

વડિયા સિવિલ હોસ્પિટલના તબીબો-સ્ટાફ કાયમી ઘેર હાજર !

દર્દીઓ હેરાન પરેશાન ઉચ્ચકક્ષાએ રજૂઆત છતા પરિણામ શૂન્ય: અધિકારીઓ બિન્દાસ વડિયા મા સિવિલ હોસ્પિટલે દરરોજ ની ૩૫૦ થી વધારે ઓપીડી નોંધાતા સાંધાના દુખાવા તેમજ તાવ,શરદી...
gujrat news | rajkot

વડીયાના પી.જી.વી.સી.એલ.નાં કોન્ટ્રાકટરો અને તંત્રની બેદરકારીથી પશુ અને માનવોના જીવ પર જોખમ

વડિયા pgvclનીચે આવતા ચારણીયા ગામે સરપંચ ઉકાભાઈ દુદાભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ અતિવૃષ્ટિ થયા બાદ આ ગામતળ માંથી ઇલેવન કેવી ની લાઈનો નીચે લબળતી કાઢવામાં...
gujrat news | banaskatha

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તારમાં અઠવાડીયે માત્ર એક વખત પાણી !

લોકોને પીવાના પાણીના ફાફા: ધારાસભ્ય ગૃહમાં મુદો ઉછાળે તેવી ગ્રામજનોની માંગ રાજ્યમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના...
banaraskatha | gujrat news

વડિયાના બાવળ બરવાળા ગામે સફાઈ અભિયાન હાથ ધરાયું

વડિયા ગ્રામ પંચાયત સંચાલિત સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ અને એન એસ એસ યુનિટ દ્વારા વડિયા તાલુકાના બાવળ બરવાળા ગામે સફાઈ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ...
banaskatha

વડીયાની શાળામાં મઘ્યાહન ભોજનમાં પિરસાયુ ખરાબ ભોજન

મઘ્યાહન ભોજન કેન્દ્રો ભ્રષ્ટાચારના કેન્દ્રો બની રહ્યા છે એક તરફ ભારત સરકાર દેશ અને દેશવાસીઓનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ અને મધ્યાહન ભોજન યોજના...
Banaskantha

બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના વજેગઢ અને મોજરું ગામની સિમમાં દીપડો ઘૂસિઆવતા લોકોમાં ફફડાટ

બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના વજેગઢ અને મોજરું ગામની સિમ માં જંગલી જાનવર આવી ચડતા લોકો માં ફફડાટ ફરલાયો છે વજેગઢ અને મોજરું ગામ...
Gujarat

બનાસકાંઠા: કેનાલ ઉપર ગેરકાયદેસર કનેકશન કાપતા ખેડૂતોમાં ભારે રોષ

પાટણ બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર છેલ્લા બે દિવસ થી ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલ ગેરકાયદેસર કનેકશન કાપવામાં આવી રહા છે ત્યારે...

Flicker

Current Affairs