court | national

લ્યો કરો વાત… એસ.પી. સાહેબને ‘પોકસો’ની ખબર જ ની!

કાયદાકીય બાબતોથિ અધિકારીઓના કારણે ગુનેગારોને છુટો દૌર સગીરા ઉપર બળાત્કારના કેસમાં તપાસ કરનારા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)ને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (પોકસો)ના...
ahmedabad | vijay rupani

નેનોનગરી ખાતે લોકોના અભિપ્રાય મેળવતા મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મહિલા ઔદ્યોગિક જીઆઈડીસી પાર્કના શુભારંભ બાદ બોર્ડ (નેનોનગરી) ગામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઈ ગ્રામજનો સો સીધો...
national | ahmedabad

પોલીસ વેરિફિકેશન હવે કલાકોમાં

મોદી સરકારના ડીજીટલ ઈન્ડિયા પ્રોજેકટના ભાગ‚પે હવે પોલીસ સ્ટેશનો પણ ડીજીટલ થઈ રહ્યા છે. જી હા, ગુજરાત પોલીસે પોતાની અને નાગરિકોની સરળતા માટે ઈન્ફોર્મેશન...
high court | government

દિનુ બોઘા કેસમાં DGPને હાઇકોર્ટની નોટિસ

રાયોટીંગના ગુનાની તપાસ આઈપીએસ રેન્કના અધિકારીને સોંપવા પીટીશન દીનુ બોઘા સોલંકી સહિતના સામે થયેલી રોઈટીંગની ફરિયાદની તપાસ ટ્રાન્સફર કરવા મામલે હાઈકોર્ટે ડીજીપીને નોટીસ ફટકારી છે. ફરિયાદી...
local

વઢવાણના ટીંબા ગામે ધમધમતા સેકસરેકેટનો પર્દાફાશ: યુવતી સહિત ૪ પકડાયા

બહારથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચાલતુ હતુ: પોલીસે મોડીરાત્રે રેડ કરતા સેકસ રેકેટ પકડાતા વઢવાણ પંથકમાં ચકચાર સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે... ત્યારે...
ahemdabad

રેરાનું કાયદાકીય માળખુ ઘડવામાં ગુજરાતની ગોકળ ગતિ

પ્રોજેકટોની નોંધણી સહિતના નિયમોની અમલવારી માટે એક મહિનાની અંદર કામગીરી આટોપી લેવી જરૂરી ૧લી મેથી  રીયલ એસ્ટેટ એકટની અમલવારી કરવામાં આવી છે. રેરાના આ કાયદામાં...
gujarat | ahemedabad

ગુજરાત સ્થાપનાનું સ્વપ્ન ‘૧૯૨૮’માં જોવાયું હતું

૧૯૩૭માં ગુજરાતની સાહિત્ય સભામાં પણ મહાગુજરાત સપવાની ચર્ચા ઈ હતી ૧લી મેના રોજ ગુજરાતનો સપના દિવસ ઉજવવામાં આવે છે. ૧૯૬૦માં ૧લી મેના ગુજરાત રાજયની સપના...
ahmedabad | local

શા માટે નિવૃત થયેલા પ્રિન્સીપાલ ફુટપાથ પર પુસ્તકો વેચે છે ?

ભુતકાળમાં પુસ્તકોએ કરેલી મદદનું ઋણ ચુકવવા નિવૃત પ્રિન્સીપાલ શેખ મહમદ અમદાવાદના આશ્રમ રોડ પર પુસ્તકોનું વેચાણ કરે છે અમદાવાદના આશ્રમ રોડ ઉપર સંન્યાસ આશ્રમ નજીક...
local | BSNL

BSNL ટેલીફોન ના અધિકારીઓ દ્વારા કરાયો સુત્રોચાર

ઘણાં દિવસોથી બી.એસ.એન.એલના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિવિધ આંદોલનો કરી રહ્યાં છે ત્યારે રાજકોટમાથી ૭૦% કર્મચારીઓ એક દિવસની માસ CL મૂકીને વિરોધ પપ્રદર્શન...
S K NANDA | national | government

પૂર્વ એડિ. ચીફ સેક્રેટરી ઓફ હોમ નંદાની હુડકોના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

ભારત સરકારનાં હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની યોજનાની રણનીતિમાં નંદા મદદગારની ભૂમિકા ભજવશે ગુજરાતનાં ૧૯૭૮ બેંચના આઈએએસ અધિકારી પૂર્વ એડીશનલ ચીફ સેક્રેટરી હોમ એસ.કે. નંદાની...

Flicker

Current Affairs