એકના ડબલ કરતી કંપનીને તાળા લાગતા રોકાણકારોના રૂ. ૯૭૧૪૩૩ ફસાયા

નઇ સોચ નહી રાહે.. બીલકુલ ગલત... ૩૫૦ જેટલા ગ્રાહકો અને એજન્ટોને કંપનીએ ધુંબો માર્યો અમદાવાદમાં હેડ ઓફીસ ધરાવતી યુવા નિધિ ગ્રુપ નઇ સોચ નઇ રાહે નામની...

સાવકી પુત્રીની સંપત્તિ હડપ કરવાના પ્રયત્નમાં ભારતીય નાગરિકતા મામલે માતાની ધરપકડ

ઝાંપો લેવા જતા હવેલી ગુમાવી... પાકિસ્તાની મૂળની મહિલા પર બોગસ ઓળખના કાગળના આધારે ભારતમાં રહેતા હોવાનો એટીએસે ગુનો નોંધ્યો સાવકી પુત્રીની કસ્ટડી મામલે લડત આપી રહેલી...

કોરોનાના ભોરિંગને નાથતી સચોટ રસી ક્યારે?? મોદીભ્રમણ દિશા અને દશા નક્કી કરશે

રસીની "રસ્સાખેંચ" !!! મોદીનું "મિશન વેક્સિન: અમદાવાદની ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડીનું નિરીક્ષણ કરી વૈજ્ઞાનિકો સાથે કરી ચર્ચા અમદાવાદ બાદ પૂણેની સિરમ ઈન્સ્ટીટ્યુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની...

અમદાવાદનાં ‘પોપ્યુલર ગ્રુપ’ ઉપર આવકવેરા વિભાગના દરોડા

રાજકોટની ઈન્વેસ્ટીગેશન વિંગના તમામ અધિકારીઓ રેડમાં જોડાયા આવકવેરા વિભાગમાં જે રીતે ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે લાંબા સમય પછી જે કરદાતાઓ પોતાનો કરવેરો ભરવામાં...

શું દિનુ બોઘાએ ભત્રીજાની અંતિમવિધિ પણ વિડીયો કોલીંગથી કરવી પડશે ?

હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકીના શરતી જામીન મંજુર કર્યા: પાંચ દિવસના જામીન દરમિયાન ૨૪ કલાક પોલીસ કાફલો સાથે રહેશે પૂર્વ સાંસદ સભ્ય દિનુ બોઘા સોલંકીની આરટીઆઈ...

ગાડીમાં બેઠા – બેઠા કે બગીચામાં લટાર મારતાં હિયરિંગ કરવું “અશિસ્ત”

વર્ચ્યુલ હિયરિંગ વકીલોએ ઓફિસ અથવા નિવાસસ્થાનેથી જ ચલાવવા હાઇકોર્ટે કરી તાકીદ કોરોના મહામારીને કારણે હાલ સુધી કોર્ટમાં મોટાભાગની કામગીરીઓ વર્ચ્યુલી કરવામાં આવે છે. જામીન અરજી...

અમદાવાદમાં ૧ કરોડના એમડી ડ્રગ્સ સાથે એએસઆઈ સહિત ૫ ઝડપાયા

અમદાવાદના વડોદરા એકસ્પ્રેસ ટોલ પ્લાઝા પાસે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન અમદાવાદના વડોદરા એકસ્પ્રેસ ટોલ પ્લાઝા પાસેથી ૧૨ સપ્ટેમ્બરે ક્રાઈમ બ્રાંચે મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો...

અમદાવાદ માટે બુધવાર અપશુકનિયાળ કારણ કે આ દિવસે સૌથી વધારે અકસ્માત નોંધાય છે

સર્વે મુજબ મોટાભાગના અકસ્માતો સર્કલ આસપાસના વિસ્તારોમાં થતા હોવાનું તારણ અનલોક-૪ પછી ધીરે-ધીરે જનજીવન પાટા પર ચડી રહ્યું છે. લોકડાઉન દરમિયાન અકસ્માતના કેસોમાં ધરખમ ઘટાડો...

મહેમાન બનતા વિદેશી પક્ષીઓ માટે ‘દુ:સ્વપ્ન’ બની રહેશે નળસરોવર

ડિસેમ્બર-૨૦૧૮ની સરખામણીમાં હાલ નળસરોવરની પાણીની સપાટી ૭ ફુટથી વધુ: નળસરોવરમાં આવતા દર્શકોની હાજરી શુસ્ક વિદેશી પક્ષીઓ માટે નળસરોવર અત્યંત ફાયદારૂપ: ફલેમીંગો સહિતનાં યાયાવર પક્ષીઓ જાન્યુઆરીના...

એક જ દિવસમાં ૭૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા: કુલ આંક ૨૮ લાખને પાર!!!

કોરોના કુદકેને ભુસકે વધ્યો!! ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૬૩ હજાર ટેસ્ટ થયા: ૧૧૪૫ નવા કેસ: ૧૭ના મોત સમગ્ર વિશ્વમાં હચમચાવતા કોરોના મહામારી કુદકે અને...

Flicker

Current Affairs