Friday, November 22, 2019

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આજે જન્મદિવસ

ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યપ્રધાન અને ગુજરાતમાં સતત ૧૬ વર્ષ સુધી ભાજપનાં પ્રધાનમંડળમાં એક મહિલા કેબિનેટ પ્રધાન તરીકે જવાબદારીનું વહન કરનાર અને હાલમાં ઉતરપ્રદેશનાં...

મગફળીનાં ભેજમાં ૨ ટકા રાહત આપવા કિસાન સંઘની માંગ

દરેક ગામ પંચાયતમાં ભેજ માપવાનું મશીન આપવામાં આવે જેથી ખેડુતોને પોતાનો માલ પાછો લઈ જવો ન પડે: સંઘનાં આગેવાનો અબતકની મુલાકાતે ૨૦૧૯નું વર્ષ એટલે સમગ્ર...

વઢવાણ વોર્ડ નં.૧ માં વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલિકા સદંતર નિષ્ફળ

તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ  કરી દવાનો છંટકાવ કરી ફેલાયેલા રોગચાળાને કાબુ કરવા માંગ સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વોર્ડ નંબર એકમાં આવેલા મહેશ્વરી કોલોની પાસે વરસાદી પાણી...

કળયુગના શ્રાવણ અને પુત્રવધુના ત્રાસથી વૃધ્ધા આપઘાત કરવા મજબૂર

જાગૃત નાગરીકે મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ટીમ વૃધ્ધાની મદદે આવી: કાયદાનું ભાન કરાવી પુત્ર અને પુત્રવધુને વૃધ્ધાને સાચવવા સહમત કર્યા "મા તે માં બીજા બધા...

‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મો યોજાયા

‘રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન થયું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત...

ઓખાનાં ડાલડા બંદર ખાતે ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો

૨૫૦ જેટલા માછીમારોએ હાજરી આપી દરીયાઈ સુરક્ષાને લગતી માહિતી મેળવી આગામી સમયમાં યોજનાર સાગર કવચ કવાયત અને દરીયાઇ માર્ગેથી થઇ શકનાર આંતકવાદી હુમલાના ભય અંગે...

ગોંડલમાં રૂ.૫૦ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ અને લાઈબ્રેરીનું નિર્માણ થશે

દલિત સમાજના અગ્રણી દિનેશ માધડની રજૂઆત સફળ ગોંડલના ભગવતપરા બાલાશ્રમ પાસે આવેલ જુની મામલતદાર કચેરીની જગ્યામાં રૂ. ૫૦ લાખના ખર્ચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ...

ન્યાયની વાટમાં જેલમાં સડતા લાખો કાચા કામના કેદીઓ

અન્ડર ટ્રાયલ કેસની લાંબો સમય સુધી સુનાવણી ચાલતી હોવાથી કેદીઓ જેલવાસ ભોગવવો પડે છે : કેટલાક કેદીઓ ચાર્જશીટ થાય ત્યાં સુધી કારાવાસમાં યાતના વેઢી...

રાજકોટ જિલ્લાના ૧૨૨ રેવન્યુ તલાટીની બદલી કરતા કલેકટર

ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓનાં ટ્રાન્સફરનો ઘાણવો ઉતર્યો, ૧૫ને માંગણી અનુસાર બદલી અપાઈ રાજકોટ જિલ્લામાં વહિવટી સરળતા ખાતર મહેસુલી તલાટીનાં માળખામાં જિલ્લા...

સૌરાષ્ટ્રભરમાં ફુલગુલાબી ઠંડી: નલીયા ૧૪.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

ગરમ વસ્ત્રોની નિકળી માંગ આગામી દિવસોમાં પારો વધુ ગગડે તેવી શકયતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનો દૌર રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે અને આજે તાપમાનમાં...

Flicker

Current Affairs