પ્રભાસ પાટણમાં જય અંબે ગરબી દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા યોજાયા

અનેક અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો પ્રભાસ પાટણમાં ધેડીયા કોળી સમાજ જયઅંબે ગરબી મંડળ દ્વારા કોળી સમાજના હિતાર્થે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું ભવ્ય આયોજન  તા....

રાજકોટમાં આદ્યશક્તિ નવરાત્રી 2018માં ખેલૈયા મનમુકીને નાચ્યાં

આદ્યશક્તિ નવરાત્રીમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની વિશેષ ઉપસ્થિતિ રાજકોટની પ્રખ્યાત ટીજીબી સીઝન્સ હોટેલ ના લીલાછમ મેદાન પાર આયોજિત વાઈપીસી ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત...

અકિલા- ૨ઘુવંશી બીટસમાં સાતમાં નો૨તે દુહા છંદની ૨મઝટ

આજે સેતુ સંસના માનસીક વિકલાંગ (દિવ્યાંગ) બાળકો તા તેનો પ૨ીવા૨ દાંડીયા ૨ાસનો લાભ લેશે અકિલા ૨ઘુવંશી બીટસ ૨ાસોત્સવનું અંતિમ ચ૨ણ આવી પહોંચ્યું છે ત્યા૨ે આનંદની...

જૈનમ નવરાત્રીમાં ‘ભલા મોરી રામા’ ફેઈમ અરવિંદ વેગડાએ ખેલૈયાઓને ડોલાવ્યાં

બંછાનિધિ પાની, ડો.રૂત્વિક પટેલ, મોહન કુંડારીયા, અનિલ દેસાઈ, ધનસુખ ભંડેરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: આજે રાજપુત સમાજના અગ્રણીઓ ઉતારશે આરતી જૈનમ નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે મહેમાનોમાં...

જૈન વિઝન સોનમ ગરબા 2018 માં ખેલૈયાઓમાં છવાય ગરબાની મોજભરી ધમાલ

દાંડિયા રાસની રમઝટ જૈન સમાજના ખેલૈયાઓને નિહાળવા સમાજ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિ સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીની વિશેષ ઉપસ્થિતિ ઝી મ્યુજિક અને ઝરીયા આલ્બમ ફેમ...

ઉપલેટા: સદ્ભાવના શ્રીમાળી સોની યુવકમંડળ આયોજીત ગરબામાં રાસની રમઝટ બોલી

જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહી આનંદ માણ્યો શ્રી સદભાવના શ્રીમાળી સોની યુવક મંડળ તેમજ શ્રી સદભાવના શ્રીમાળી સોની મહિલા મંડળ દ્રારા રાસગરબા નુ તા.૧૩-૧૦ ને૧૪-૧૦-૨૦૧૮...

અર્વાચીન ગરબીઓને ટકકર મારતી પવનપુત્ર અને ગરૂડની પ્રાચીન ગરબી

ગરૂડની ગરબીનું સત: બાળકોને ગરૂડમાં બેસાડવાથી આખુ વર્ષ તેઓ ભયમુકત રહે છે સોરઠીયાવાડી પવનપુત્ર ગરબી નિહાળવા દરરોજ ૧૦ હજારથી વધુની મેદની ઉમટી પડે છે રાજકોટના મોટાભાગના...

જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબા 2018 માં યૌવનની વાદળી વરસી, દાંડિયા રાસની રમઝટમાં સરોવર...

જૈન વિઝનમાં ગીત સંગીત અને લાઈટિંગનો અદભુત નજારો જૈન વિઝનમાં ખેલૈયાઓ મન મૂકીને વરસ્યા પ્રાચીન – અર્વાચીન દાંડિયા રાસનો સુમેરો સંગમ એટલે જૈન વિઝન જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબામાં...

સુરેન્દ્રનગર જીલ્લાના જેલ ચોકની ગરબીને એકાવન વર્ષ

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીની ઉજવણી રંગેચંગે કરવા મા આવી રહી છે ખેલેયાઓ દ્વારા નવરાત્રીની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવા મા આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક...

સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ. ડલાસ દ્વારા અનેરા નવરાત્રીના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

વિદેશમાં વસતા ગુજરાતીઓ, અન્ય પરપ્રાંતીયો અને તેમના બાળકોને આપણા નવરાત્રી ઉત્સવનો પરિચય થાય અને સાથે સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાણ મજબૂત થાય તે માટે...

Flicker

Current Affairs