Browsing: Ganesh Chaturthi

આરતી સુશોભન સ્પર્ધાની વિજેતા બહેનોને પુરસ્કારો આપીને બહુમાન કરાયું: રાત્રે લોક ડાયરો ત્રિકોણબાગ ચોક ખાતે ત્રિકોણબાગ કા રાજાનો ૧૯મો જાજરમાન ગણપતિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય રહ્યો છે.…

સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સ્વાઈન  ફલુ, ડેન્ગ્યુ, ચીકનગુનીયાથી રક્ષણ મેળવવા રોગપ્રતિકારક દવાઓનું નિ:શુલ્ક વિતરણ ૨ાજકોટ શહે૨ ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વા૨ા સિધ્ધિ વિનાયક ધામ ખાતે…

એકદંતાય વક્રટુંડાય શ્રી ગણેશાય ધીમહી ના શ્ર્લોક સાથે શહેરીજનો ગણપતિ બાપાની ભકિતમાં તલ્લીન થયા છે ત્યારે ગણેશોત્સવના પંડાલોમાં અનેક વિધ સ્પધાઓ, લોકસંસ્કૃતિના કાર્યક્રમો તો કયાંક છપ્પનભોગ…

રાજકોટ જીલ્લાના ધોરાજી માં આવેલ કે ઓ શાહ કોલેજ પાસે આવેલ કનૈયા ગૃપ દ્વારા દર વર્ષ ની જેમ આ વખતે પણ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા…

ઓખામાં ગણેશ ઉત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ઓખાના તમામ એરીયામાં ૨૧ જેટલા નાના મોટા ગણેશ પંડાલો  ઉભા કરવામાં આવેલ છે. અહીં તમામ…

હજારો લોકોએ કસુંબલ લોક ડાયરો મનભરીને માણ્યો: આજે રાત્રે ઈસ્કોન અને આર્ટ ઓફ લીવીંગના ભકિતભીના કાર્યક્રમો ત્રિકોણબાગ ચોક ખાતે ૧૯ વર્ષથી ભકિતભાવ સાથે ઉજવાતો શહેરનો સાર્વજનીક…

ગત વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન દિવસે યાજ્ઞીક રોડ, સર્વેશ્વર ચોકના આંગણે ગૌરીનંદન ગણેશ ભગવાન રિધ્ધિ સિધ્ધિ સહિત…

ભુદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ પર સપેલ દુંદાળા દેવના દર્શન માટે ચોા અને પાંચમા દિવસે પણ લોકોએ ભાવસભર દર્શન કર્યા હતા. તેજસભાઈ ત્રિવેદીના જણાવ્યા…

રાત્રે પ્રાચીન રાસ-ગરબા હરિફાઈ: વિવિધ સમાજ મહાઆરતીનો લાભ લેશે સિઘ્ધી વિનાયકધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન ૨૩ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ…

શહેરમા ઠેર ઠેર ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટની રંગીલી પ્રજા ગણપતી મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવી રહી છે. ઈન્કેબલ ઓફીસ ખાતે ગણપતિ ઉત્સવ, જલારામ…