સર્વેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના ગણેશ મહોત્સવમા રાત્રે ‘કસુંબીનો રંગ’ ઘોળાશે

નિધિ ધોળકીયા, દિપક જોષી, જયેશ દવે અને અમિ ગોસાઈ સહિતના ૩૬ કલાકારોનો કાફલો રંગત જમાવશે સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ૯ કલાકે કસુંબીનો...

ત્રિકોણબાગ કા રાજા: રાત્રે ગજરાજ પુષ્પોથી ગણપતિ વંદના કરાશે

આવતીકાલે અખાડાની સંગીતમય મહા ઓમકાર આરતી અને બેન્ડ શો રાજકોટ: શહેરમાં યોજાતા સાર્વજનિક ગણેશોત્સવમાં ત્રિકોણબાગ કા રાજા ‘ટોક ઓફ ધી ટાઉન છે. શહેરના દુર-દુરના વિસ્તારોમાંથી...

ગણેશ મહોત્સવ અંતિમ ચરણે: રવિવારે દુંદાળાદેવનું વિસર્જન

વિસર્જન વેળાએ કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર પણ સજજ સતત ૧૦ દિવસ પૂજા, અર્ચના કર્યા બાદ ૧૧માં દિવસે ભાવિકો ભારે હૈયે વિઘ્નહર્તાનું...

રાજકોટ દૂધ ઉત્પાદક મંડળીની મહત્વની બેઠક મળી: ગેરરીતિ ડામવા પગલા લેવા જાહેરાત

અમૂલ કોમન સોફટવેર લોન્ચ: ટુંક સમયમાં ૧૦૦ ટકા મંડળી સોફટવેર અપનાવી થશે કાર્યરત: મસ્તી દહી લોન્ચ: ૭.૫ ટનની દરરોજની જ‚રીયાત: અમૂલ બ્રાન્ડ વિવિધ દાણ...

ભારત વિકાસ પરિષદ દ્વારા અનાજ કિટનું વિતરણ

ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ...

આજે ભુદેવ સેવા સમિતિ આયોજિત ગણેશ મહોત્સવમાં નિ:શુલ્ક સર્વરોગ  નિદાન કેમ્પ

ભુદેવ સેવા સમિતિ દ્વારા સપવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીગણેશજીના દર્શન અને તેના દ્વારા યોજવામાં આવતા અનેકવિધ કાર્યક્રમોમાં રાજકોટની જનતા ભાવભેર અને ઉત્સાહભેર લાભ લે છે....

સિવિલ હોસ્પિટલમાં ગણેશોત્સવની ઉજવણી

સીવીલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી ડોકટર, નસીંગ સ્ટાફ, સહીત નાના મોટા કર્મચારીઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી ધામધુમથી થઇ રહી છે. દરરોજ મહાઆરતી, મહાપ્રસાદીનું આયોજન થાય...

શ્રી ક્રિષ્ના ગ્રુપ આયોજીત ગણેશ મહોત્સવમાં શનિવારે રામા મંડળ

રૈયા ગામ ખાતે શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. જેમાં દરરોજ સવારે અને સાંજે મહાઆરતી તેમજ સાંજે ધાર્મીક અને સાંસ્કૃતિક...

‘ત્રિકોણ બાગ કા રાજા’નો દરબાર મંત્ર સ્તુતિ અને પ્રાર્થનાથી ગુંજી ઉઠ્યો

આરતી સુશોભન સ્પર્ધાની વિજેતા બહેનોને પુરસ્કારો આપીને બહુમાન કરાયું: રાત્રે લોક ડાયરો ત્રિકોણબાગ ચોક ખાતે ત્રિકોણબાગ કા રાજાનો ૧૯મો જાજરમાન ગણપતિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય રહ્યો...

ગણપતિ મંગળ મહોત્સવમાં રાત્રે અંકિત ત્રિવેદી પ્રસ્તુત ગીત સંગીત સંધ્યા

સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સ્વાઈન  ફલુ, ડેન્ગ્યુ, ચીકનગુનીયાથી રક્ષણ મેળવવા રોગપ્રતિકારક દવાઓનું નિ:શુલ્ક વિતરણ ૨ાજકોટ શહે૨ ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વા૨ા સિધ્ધિ વિનાયક ધામ...

Flicker

Current Affairs