Saturday, February 16, 2019

સાંતા બની ઓબામાએ જીત્યા લાખો લોકોના દિલ…

વિશ્વના મોટાભાગના ભાગોમાં ક્રિસમસની ઉજવણી શરૂ થઈ છે. આ તહેવારમાં સાંતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાંતાએ છે જે લાલ...

ક્રિસમસ અને નવા વર્ષને વધાવવા જોહર કાર્ડસમાં ડેકોરેશનની અવનવી આઇટમો

ક્રિસમસ ટ્રી, જીંગલ બેલ, કેન્ડલ, શાન્તાકલોઝના ડ્રેસ, ટોપી સહિતની વેરાયટીઓ નાતાલ પર્વ અને...

ક્રિસમસ પાર્ટી માટે આ જગ્યાઓ છે બેસ્ટ…

નવા વર્ષની ઊજવણી કરવા લોકો દર વર્ષે દેશના ખૂણે ખૂણે પહોંચી જાય છે. તો આ વર્ષે તમારે નવા વર્ષની ઊજવણી કરવા ક્યાં જઇ...

શું આપ જાણો છો? ભારતમાં કેવીરીતે થાય છે ક્રિસમસની ઉજવણી

ભારતની અંદર ભલેને ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી હોયપરંતુ આખી દુનિયામાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ ધરાવતાં હોવાથી ક્રિસમસ હવે દુનિયાનો તહેવાર બની ગયો છે.એટલા માટે...

ક્રિસમસ ઉજવણી માટે આ શહેરને વિશ્વના શ્રેષ્ઠ સ્થળોમાં સ્થાન અપાયું

કેલેન્ડર વર્ષનાછેલ્લા મહિનામાં લોકો ક્રિસમસ વિક-એન્ડનો પ્લાન બનાવતા હોય છે. મોટાભાગના લોકો એવીજગ્યાએ જવાનું પસંદ કરતા હોય જ્યાં ક્રિસમસ સારી રીતે ઉજવવામાં...

ક્રિસમસની તૈયારીમાં લોકો પોતાની દાઢીમાં લગાડી રહ્યા છે લાઈટ, જુઓ ફોટોસ

ફેસ્ટિવલ હવે બિઝનેસ બની ગયો છે. દર વર્ષેતહેવારોની તક પર કંઈક નવું ટ્રેન્ડ ચાલે છે. સોશિયલ મીડિયા પર લોકોની લાઈન લાગીજાય છે...

નાતાલ વિશે જાણવા જેવુ…

ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે...

ક્રિસમસની ઉજવણી

ખ્રિસ્તી ધર્મમાં નાતાલની ઉજવણી ઈશુના જન્મદિન તરીકેકરવામાં આવે છે. ખ્રિસ્તીઓની એવી માન્યતા છે કે મસિહા (યહૂદી લોકોનો ભાવિ તારણહારઈશુ)એ આ દિવસે નવા...

ક્રિસમસ માર્કેટમાં આતંકઃ ફ્રાન્સમાં શોપિંગ માટે એકઠાં થયેલાં લોકો પર ફાયરિંગ

 ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં મંગળવારે મોડી રાત્રે એક બંધૂકધારી હુમલાખોરે ભીડવાળા બજારમાં ફાયરિંગ કરી દીધું. હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા...

નાતાલ રેસીપી : કાજુ કરી

તમે પનીરની તો અનેક ડિશ ટ્રાઈ કરી હશે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કાજુ કરીની ટેસ્ટી શાકભાજી. તેનો સ્વાદ પનીર...

Flicker

Current Affairs