Saturday, December 7, 2019

સૌરાષ્ટ્રમાં દિવાળી પર જ વાવાઝોડાનો ખતરો

સંભવિત સાયક્લોનને લઈ ઠેર-ઠેર એનડીઆરએફની ટીમ તૈનાત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતામાં આ વર્ષે વરસાદ ખમૈયા કરવાના મુળમાં જરા પણની લાગતું. એકબાજુ વરસાદની સીઝન લાંબી ખેંચાઈ...

દિપાવલીથી લાભપાંચમ સદ્દગુરૂ આશ્રમમાં પૂ.ગૂરૂદેવની સંગાથે જાજરમાન જન્મજયંતી મહોત્સવ

મહામંડલેશ્વર હરિચરણદાસજી બાપુના વરદ હસ્તે આરતી,અન્નકુટ, પ્રસાદ અને આર્શિવચનનો કાર્યક્રમ ભગવાનની તપભીની ચરણપાદુકા સ્પર્શ દર્શન; મંગલકારી મહાપ્રસાદ; સામુહિક ચોપડા પૂજનો અલભ્ય લ્હાવો આશ્રમ રોડ પર આવેલા...

લક્ષ્મીએ માતા છે, લક્ષ્મી વડે કરાયેલો દુર્વ્યવહાર, એ માતા સાથે કરેલા વ્યભિચાર છે, આજે...

ધનતેરસ આપણે કમાયેલા ધનનો દાન અને માનવસેવામાં સદુપયોગ કરીને એને સંશુધ્ધ કરવાનો મંત્ર આપે છે. જે સમાજમાંથી ધન મેળવ્યું એ સમાજને એનો હિસ્સો આપવો...

જવેલરીમાં દીપાવલીનો ઝગમગતો ચળકાટ!!!

શહેરનાં વિવિધ જવેલરી શો રૂમમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા ભીડ: દિવાળી સ્પેશ્યલ લાઈટવેઇટ જવેલરી તેમજ અવનવા વેડીંગ કલેકશનની ખરીદી શરૂ વેડીંગ કલેકશનમાં જડતર, કુંદન, બીકાનેરી મીણા...

આજથી દીપાવલી મહાપર્વનો ઉલ્લાસભેર પ્રારંભ

આજે રમા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો ક્ષય થાય છે: લોકો ઘેર-ઘેર રંગોળી, તોરણ, દિવડાં પ્રગટાવી મહાપર્વ ઉજવશે આજથી આસો વદ અગીયારસી ભાઈબીજ સુધીના સાત દિવસના મહાપર્વનો...

૧૮૧ અભયમે પાઠવ્યો બેટી બચાવો સંદેશો

દીવાળી પર્વ નિમિતે સૌને નબેટી બચાવોથનો સંદેશા મળે તે હેતુને ધ્યાનમાં લઈ વિવિધ રંગોના સહારે રંગોળી કરવામાં આવી છે. હાલ દિકરીઓનાં જન્મને લઈ સરકારે...

દિવાળીના શુભ ચોઘડીયા તથા હોરા

જીવનમાં દરેક વ્યકિત પોતાના વ્યાપારમાં, ઘરમાં સ્થીર મહાલક્ષ્મીની કૃપા ઇચ્છે છે જે મહાલક્ષ્મી માતાજી ચોપડા પુજન, લક્ષ્મીપુજન, શારદાપુજનથી પૂર્ણ કરે છે. ચોપડા પુજનમાં સરસ્વતી...

આવી દિવાળી…રંગોળી સજાવી…

દિવાળીનો માહોલ બજારમાં ચારે બાજુ જોવા મળી રહ્યો છે. લોકો પર્વ ઉજવવા આનંદ ઉત્સાહમાં આવી ગયા છે. અવનવા કપડા, બૂટ, જવેલરી, ગૃહ સુશોભનની વસ્તુઓની...

‘અબતક’ સુરભી ગ્રાઉન્ડમાં શહેર પોલીસનો કાલે ગરબા મહોત્સવ

કિર્તીદાન ગઢવી તથા સુરભીના કલાકારો ગરબામાં ચાર ચાંદ લગાવશે રાજકોટ સિટી પોલીસ પરિવાર અને રાજકોટ શહેરની સામાન્ય પ્રજાના સમન્વય નવરાત્રી મહોત્સવમાં પોલીસ ગરબા મહોત્સવનું ભવ્ય...

રઘુવંશી બીટ્સ રાસોત્સવનું સમાપન

રઘુવંશી મેગા ફાઈનલ સ્પર્ધામાં વિજેતાઓને ઈનામો અપાયા સતત પ માં વર્ષો શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્રારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-ર૦૧૯નુ...

Flicker

Current Affairs