escort sakarya escort maras escort manisa escort edirne escort denizli
Friday, November 16, 2018

દિવાળી બેશમાં બોલિવૂડ સેલેબ્સની હાજરીમાં છવાયો ગૌરી-સુહાનાનો બ્લેક લુક, સાથે જોવા મળ્યો ‘કિંગ ખાન’

ફેસ્ટિવલ સીઝનના આગમન સાથે જ દિવાળીનું પ્રિ-સેલિબ્રેશન ધામધૂમથી થઈ રહ્યું છે. બોલિવૂ઼ડમાં તેની ચમક પણ જોવા મળી રહી છે. શાહરૂખે પોતાના ઘરે પ્રિ-દિવાળી પાર્ટી...

શહે૨ીજનોને દીપાવલીની શુભેચ્છા પાઠવતાં શહેર ભાજપ પ્રમુખ મીરાણી

શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે શહે૨ીજનોને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યં હતું કે દિપોત્સવી એટલે પ્રકાશનો મહોત્સવ....

દર મહિને વોર્ડ વાઈઝ અને કોર્પોરેટરોની કારોબારી બોલાવવાનો કોંગ્રેસનો નિર્ણય

શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં કરાયો ઠરાવ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગઈકાલે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં અલગ-અલગ ચાર...

રાજકોટવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતા હરી વાલા ડાંગર-જયાબેન ડાંગર

આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્તમ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે, કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે,...

શહેરીજનોને દિવાળીની શુભેચ્છા પાઠવતાં ભંડેરી-ભારદ્વાજ

શહે૨ીજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવતા ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન અને ૨ાજકોટ લોક્સભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી...

સોની બજારમાં ધનતેરસની ઘરાકી

આજે ધનતેરસનું અનેરું મુહુર્ત છે. આજના શુભ દિવસે લોકો ધન, લક્ષ્મીની પૂજા કરે છે અને આજના દિવસે જ સોનુ, ચાંદી કે હીરા જડીત ઘરેણા...

પરાબજારમાં ચોપડાની ધુમ ખરીદી

ધન તેરસ, નિમતિ પરાબજાર ખાતે નવા વર્ષના રોજમેળ લખવા માટે શુકન વંતા ચોપડાની ધુમ ખરીદી નાના મોટા વેપારીઓએ કરી હતી અને નવુ વર્ષ ધંધા...

હોસ્પિટલ, શૈક્ષણીક સંસ્થા અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર ત્રિજયામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું: ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર મનાઈ રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પી.બી. પંડયાએ દિવાળીના પર્વને લઈને રાત્રીનાં ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા...

દિવાળીએ રેસકોર્સમાં યોજાશે અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગ

૧૦ હજાર સ્કવેર ફિટનું સ્ટેજ તૈયાર:  ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાનાર  અષ્ટલક્ષ્મી યજ્ઞમાં એક લાખથી વધુ ભાવિકો પધારશે આર્ટ ઓફ...

નાલંદા ઉપાશ્રયમાં તહેવાર નિમિતે આજે સોનલ સદાવ્રત યોજના હેઠળ ૩૦ વસ્તુઓનું વિતરણ

ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી માનવરાહત, સોનલ સદાવ્રત યોજના ચાલે છે. અત્યારની કારમી મોંઘવારીને ધ્યાનમાં લઈ ઈન્દુબાઈ મહાસતીજીના પરમભકતો તથા દાતાઓના...

Flicker

Current Affairs