આજે કાળી ચૌદશ: ઘરમાંથી કકળાટ કાઢવા મહાકાળી પૂજન, ચોકમાં મુકાશે વડા

કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવાય છે: આજે વ્યાપાર-ધંધાની મશીનરીનું પૂજન શ્રેષ્ઠ: મુખ્યમંત્રીએ પાલીતાણામાં ઉજવી કાળીચૌદશ આજે કાળીચૌદશ છે જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે....

દિવાળીના તહેવારને લઇ ફાયર બિગ્રેડ તંત્ર ખડેે પગે

દીપોના તહેવાર દીપાવલી પર ભારત સહીત દુનિયાભરના હિન્દુ લોકો ફટાકડા ફોડીને નવા વર્ષની હર્ષભેર વધાવે છે. આ તહેવારો દરમ્યાન પાંચ દિવસ સુધી સર્વત્ર ફટાકડા...
PGVCL

દિવાળીના તહેવારમાં સાતત્યપૂર્વક વીજ પુરવઠો પુરો પાડવા માટે પીજીવીસીએલ સજ્જ

શહેરના ૨૧ સબ ડિવિઝનોમાં તહેવારને ધ્યાને રાખી કોઈ ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે ઈજનેરો અને લાઈન સ્ટાફની રાઉન્ડ ધ કલોક શિફટ ગોઠવાઈ રાજકોટ શહેર...

દિવાળી નજીક આવતા ઓનલાઈન માર્કેટમાં ખરીદીનો ધમધમાટ

૫ નવેમ્બર સુધી ચાલનારા સેલમાં કેશબેક અને ડીલ ઓફ ધ ડે આકર્ષણનું કેન્દ્ર દિવાળીના તહેવારનો માહોલ ધીરેધીરે જામી રહ્યો છે. લોકલ માર્કેટમાં દિવાળીની ખરીદીની શ‚આત...

આજે દિવાળી: કાલે બેસતા વર્ષની ઉજવણી

વેપારીઓ કરશે ચોપડાપૂજન: મનભાવન ફરસાણ-મીઠાઈ, ફટાકડા, રંગોળી સાથે ઉજવાશે દિપોત્સવ: નૂતનવર્ષે લોકો એકબીજાને પાઠવશે ભકામનાઓ ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. દિવસો અગાઉ દિવાળી-નૂતનવર્ષ...

સોમવારે રેસકોર્સમાં ભવ્ય આતશબાજી

ધનતેરસથી ત્રણ દિવસ સુધી દિવાળી ઉત્સવની પણ ઉજવણી કરાઈ તેવી સંભાવના હિન્દુ પંચાગના સૌથી મોટા પર્વ એવા દિવાળી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ધનતેરસના...

શ્રી શ્રી રવિશંકરને વધાવવા આર્ટ ઓફ લિવિંગ પરિવાર આતુર

રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં બે દિવસમાં ત્રણ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

કેશોદના અજાબ ગામના પ્રકૃતિપ્રેમીએ બનાવ્યા વનસ્પતિમાંથી ધુપ-દિપ કોડિયા

કેશોદના અજાબ ગામે રહેતા પ્રકૃતિપ્રેમીએ વનસ્પતિમાંથી ધુપ-દિપ કોડીયા બનાવ્યા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ સોનામાં સુગંધ ભળે તેમ પ્યોર ગીર ગાયના છાણ સાથે ૫૧ પ્રકારની ખાસ...

દિવાળી તથા નુતન વર્ષની શુભકામના દ્વારકાના કલેક્ટર આર.આર. રાવલ

દિવાળી એટલે રોશનીી ઝળહળ અનોખો લોકોત્સવ, પ્રકાશને ઉજાસ, અજવાળું, દિપ્તી, તેજ, જયોતી, રોશની કેટકેટલા નામોી ઓળખવામાં આવે છે. દિવાળી પર્વ અને વિક્રમ સંવંત ૨૦૭૫ના...

ગુજરાતનાં CM (કોમેન મેન) વિજયભાઇ રૂપાણી રાજકોટના આ પરિવાર સાથે કરશે દિવાળી પર્વની ઉજવણી…

રાજકોટમાં ગરીબ પરિવારો સાથે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દિવાળી ઉજવશે સંવેદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ત્રણ હજાર પરિવારોને ફટાકડા, મીઠાઇ અને વસ્ત્રોની કિટ્સ અર્પણ કરશે મુખ્યમંત્રીશ્રી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા...

Flicker

Current Affairs