ઉઘરાણીના મુદ્દે યુવાનને એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો

બે પુત્ર અને પિતા સામે નોંધાતો હત્યાનો ગુનો: હત્યાનો ગુનો નોંધાયા બાદ પરીવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હુમલાના ડરથી યુવકે આપઘાત કર્યાનો આરોપીનો બચાવ પોલીસને ગેરમાર્ગે દોર્યો શહેરના...

દિવાળીના તહેવારને લઇ ફાયર બિગ્રેડ તંત્ર ખડેે પગે

દીપોના તહેવાર દીપાવલી પર ભારત સહીત દુનિયાભરના હિન્દુ લોકો ફટાકડા ફોડીને નવા વર્ષની હર્ષભેર વધાવે છે. આ તહેવારો દરમ્યાન પાંચ દિવસ સુધી સર્વત્ર ફટાકડા...

શ્રી શ્રી રવિશંકરને વધાવવા આર્ટ ઓફ લિવિંગ પરિવાર આતુર

રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં બે દિવસમાં ત્રણ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

આતશબાજીમાં ભારે જમાવટ: શહેરીજનો ઉમટયા

રપ હજારથી વધુ મેદનીએ માણી આતશબાજી: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન: નાયગ્રા ઘોધ, હેપી દિવાળીએ ભારે આકર્ષણ જમાવ્યું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના પાવન પર્વ પ્રસંગે રાત્રીના...

ધોરાજીમાં નીતિ નિયમો નેવે મુકી ને ફટાકડા નાં વેપારીઓએ મોટાં જોખમ સાથે ફટાકડા નું...

દિવાળી એ ફટાકડા નાં ધુમ ધડાકા ભેર ઉજવણી કરવામાં આવે છે ચાલું વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળી ની ઉજવણી નિમિત્તે દસ વાગ્યા પછી ફટાકડા...

આવતીકાલે રમા એકાદશી દિવાળીના મહાપર્વનો શુભારંભ

આવતીકાલથી દિપાવલીના સાત દિવસના મહાપર્વની શરૂઆત થશે દિપાવલીના મહાપર્વની શરૂઆત રમાએકાદશીથી ભાઈબીજ સુધી ગણાય છે. આમ સાત દિવસનો મોટો તહેવાર દિવાળી છે. આસો વદ અગીયાશને...

ધોરાજીમાં મુસ્લિમ ઘાંચીના મકાનમાં ૪૦૦ વર્ષ પૂર્વે સ્વયંભૂ બિરાજમાન મહાલક્ષ્મીજી

મંદિરમાં દરેક તહેવારો આસ્થાભેર ઉજવાઇ છે: દેશ-વિદેશથી શ્રઘ્ધાળુઓ આવે છે: નૂતનવર્ષે અન્નકુટ દર્શન ધોરાજી શહેરમાં લગભગ ૪૦૦ વર્ષ પૂરાણુ મહાલક્ષ્મીજી માતાજીનું મંદિર આવેલ છે. આ...

હોસ્પિટલ, શૈક્ષણીક સંસ્થા અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર ત્રિજયામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું: ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર મનાઈ રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પી.બી. પંડયાએ દિવાળીના પર્વને લઈને રાત્રીનાં ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા...

શહેરીજનોને દિવાળીની શુભેચ્છા પાઠવતાં ભંડેરી-ભારદ્વાજ

શહે૨ીજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવતા ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન અને ૨ાજકોટ લોક્સભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી...

સ્વામિનારાયણ ગુરુકુલમાં ચોપડા પૂજન-લક્ષ્મીપૂજન

ભૌતિક સંપત્તિ ગમે તેટલી ભેગી થયા પણ જો સમજણ ન હોય તો તે સમૃદ્ધિ ક્યારેય  સુખ આપી શકતી  નથી - શા.માધવપ્રિયદાસજી સ્વામી દિવાળીના સપરમા દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ...

Flicker

Current Affairs