Thursday, August 22, 2019

ધોરાજીમાં તમામ નીતિ નિયમો નેવે મૂકી ફટાકડાનું વેંચાણ

ચાલું વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળી ની ઉજવણી નિમિત્તે દસ વાગ્યા પછી ફટાકડા વિષે ભારે દલીલો ચાલી રહી છે આ ફટાકડા વેચાણ કરવાં માટે...

રોયલપાર્ક ઉપાશ્રયમાં દિવાળી પર્વ લક્ષી વિશેષ આધ્યાત્મિક આરાધનાનું આયોજન

ચાતુર્માસની યુવાનો માટેની અંત્તિમપંચ દિવસીય યુવા શિબિર: નૂતનવર્ષના દિવસે ડુંગર દરબારમાં ભાવિકોને કરાશે નવકાર મંત્રની ફ્રેમ અર્પણ ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ...

ધોરાજીમાં નીતિ નિયમો નેવે મુકી ને ફટાકડા નાં વેપારીઓએ મોટાં જોખમ સાથે ફટાકડા નું...

દિવાળી એ ફટાકડા નાં ધુમ ધડાકા ભેર ઉજવણી કરવામાં આવે છે ચાલું વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળી ની ઉજવણી નિમિત્તે દસ વાગ્યા પછી ફટાકડા...

શહે૨ીજનોને દીપાવલીની શુભેચ્છા પાઠવતાં શહેર ભાજપ પ્રમુખ મીરાણી

શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે શહે૨ીજનોને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યં હતું કે દિપોત્સવી એટલે પ્રકાશનો મહોત્સવ....

દર મહિને વોર્ડ વાઈઝ અને કોર્પોરેટરોની કારોબારી બોલાવવાનો કોંગ્રેસનો નિર્ણય

શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં કરાયો ઠરાવ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગઈકાલે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં અલગ-અલગ ચાર...

રાજકોટવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતા હરી વાલા ડાંગર-જયાબેન ડાંગર

આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્તમ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે, કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે,...

શહેરીજનોને દિવાળીની શુભેચ્છા પાઠવતાં ભંડેરી-ભારદ્વાજ

શહે૨ીજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવતા ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન અને ૨ાજકોટ લોક્સભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી...

સોની બજારમાં ધનતેરસની ઘરાકી

આજે ધનતેરસનું અનેરું મુહુર્ત છે. આજના શુભ દિવસે લોકો ધન, લક્ષ્મીની પૂજા કરે છે અને આજના દિવસે જ સોનુ, ચાંદી કે હીરા જડીત ઘરેણા...

પરાબજારમાં ચોપડાની ધુમ ખરીદી

ધન તેરસ, નિમતિ પરાબજાર ખાતે નવા વર્ષના રોજમેળ લખવા માટે શુકન વંતા ચોપડાની ધુમ ખરીદી નાના મોટા વેપારીઓએ કરી હતી અને નવુ વર્ષ ધંધા...

હોસ્પિટલ, શૈક્ષણીક સંસ્થા અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર ત્રિજયામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું: ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર મનાઈ રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પી.બી. પંડયાએ દિવાળીના પર્વને લઈને રાત્રીનાં ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા...

Flicker

Current Affairs