Tuesday, January 26, 2021

બાલમુકુંદ પ્લોટમાં ૮૪ બોટલ દારૂ અને ૪૦૮ બિયર સાથે બુટલેગર ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ડબલ મર્ડરના વોન્ટેડ શખ્સનો એક લાખનો દા‚ પકડતા સ્થાનિક પોલીસે આબ‚ બચાવવા પાડયો દરોડો સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગઇકાલે આમ્રપાલી સિનેમા...

ભાવનગરમાં હોસ્પિટલના લુંટ ચલાવી ચોકીદારની હત્યા

ચોકીદારને બંધક બનાવી લુંટારુઓએ ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી તબીબના મકાનમાંથી રોકડ, ધરેણા અને કારની લુંટ: સીસીટીવીના આધારે તપાસ ભાવનગર જીલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી...

ડબલ મર્ડરમાં વોન્ટેડ શખ્સનો એક લાખનો દારૂ-બિયર ઝડપાયો

ભાજપ અગ્રણી પિતા-પુત્રની હત્યામાં પેરોલ પર છુટી એક વર્ષથી ફરાર બુટલેગર આમ્રપાલી પાસે સરા જાહેર દારૂ-બિયરનું વેચાણ કરતા સ્ટેટ મોનિટરીંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં...

ગોંડલના ભરૂડી પાસે જૂની અદાવતના કારણે વૃધ્ધની હત્યા: પાંચની ધરપકડ

શેમળામાં ૨૫ વર્ષ પહેલાં થયેલા ડબલ મર્ડરનો બદલો લેવા પાઇપથી હુમલો કરી ઢીમઢાળી દીધું માતાજીના દર્શન કરી પરત આવતા વૃધ્ધનો પીછો કરી પાંચેય શખ્સોએ હુમલો...

ભચાઉના કુંભારડી ગામે શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા

મોતનું કારણ જાણવા લાશને જામનગર ખસેડાય: પતિ લાપતા થતા શંકાના પરિધમાં ભચાઉ તાલુકાના કુંભારડી ગામની સીમમાં આવેલી વાડી પરથી મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવતા...

શાપરમાં સવા ત્રણ કિલો ગાંજા સાથે બે પરપ્રાંતિય શખ્સ ઝડપાયા

ગાંજો અને રોકડ મળી રૂ.39,580નો મુદ્દામાલ કબ્જે : રૂરલ એસઓજીને માદક પદાર્થ પકડવામાં મળી વધુ એક સફળતા રાજકોટ રૂરલ એસઓજી ટીમે ચરસ, ગાંજો અને હેરોઇનનો...

કોડીનાર ઘાતકી હત્યા પ્રકરણમાં મુખ્યમંત્રીને કોડીનાર લોહાણા મહાજન વેરાવળ જલ્યાણ ગ્રુપે આક્રમક રજુઆત કરી...

કોડીનાર વેપારી અગ્રણીની ઘાતકી હત્યામાં પુરતો ન્યાય મળે તે માટે કોડીનાર લોહાણા મહાજન તેમજ વેરાવળ જલ્યાણ ગ્રુપ અને પરીવારજનો દ્વારા પ્રાસંલી ખાતે મુખ્યમંત્રીને આક્રમક...

જનેતા જ બની જમનો અવતાર: ધ્રાંગધ્રામાં જન્મેલી બાળકીને માતાએ જ દાટી ખાડામાં

ત્યજી દીધેલી બાળકી ચાર કલાક મોટા પથ્થર નીચે રહ્યા બાદ પણ જીવીત રહી: ગુજરાન નહિ ચલાવી શકતા હોવાનો માતાનો ખુલાસો: માતા સામે કાયદેસરની કાર્યવાહી...

અમરેલી એસ.ઓ.જી.ટીમે નાગેશ્રી ગામે દરોડા પડી સપાટો બોલાવ્યો…

 નાગેશ્રી ગામે જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી અમરેલી એસ.ઓ.જી.ટીમ નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ દિવાળીના તહેવારો સબબ જુગાર રમતાં જુગારીઓના હિસાબે તેઓના પરીવારો આર્થિક...
cannon

આલે….લે….ચોરોએ કરી તોપની ચોરી, ૩ કરોડમાં વેચી પણ મારી…..

ઘરેણાં, પૈસા, ગાડી વગેરેની ચોરીની વાત તો સામાન્ય બની ગઇ છે, ત્યારે અજમેરના ફતેહગઢ કિલ્લામાંથી ચોરો ઐતિહાસિક તોપને ચોરી કરી ગયાની વાતે ચકચાર મચાવ્યો...

Flicker

Current Affairs