સેન્સેક્‌સ ૮૭ અંક ઘટીને ૩૮,૭૩૬ પર, નિફ્‌ટી ૩૦અંક નીચે ૧૧,પપર પર બંધ

શેરબજાર સમગ્ર દિવસના ઉતાર-ચઢાવ બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સનું ક્લોઝિંગ 86.88 અંક નીચે 38,736.23 પર થયું હતું. નિફ્ટીએ 30.40 અંક નીચે 11,552.50...
sensex-plunges-305-points-in-early-tradesensex-plunges-305-points-in-early-trade

શેરબજારમાં મંદીને બ્રેક: સેન્સેકસ ૩૦૫ પોઈન્ટ ઉંચકાયો

નિફટીમાં પણ ૯૨ પોઈન્ટની તેજી: રોકાણકારોમાં હાશકારો:રૂપિયો ડોલર સામે ૧૬ પૈસા સુધર્યો કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં શરૂ થયેલી મંદીની મોકાણને આજે બ્રેક લાગી...
sensex-up-143-pts

શેરબજારમાં મંદીને બ્રેક: સેન્સેકસમાં ૧૪૩ પોઈન્ટનો ઉછાળો

નિફટી પણ ૪૫ પોઈન્ટ ઉંચકાઈ, રોકાણકારોમાં હાશકારો ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી આવતી મંદિને આજે બ્રેક લાગી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી...
annual-income-tax-exemption-for-citizens-with-income-up-to-rs-2-5-lakh-annually

વાર્ષિક ૨.૫ લાખ સુધી આવક ધરાવતા નાગરિકોને ઈન્કમટેકસમાંથી મુક્તિ અપાઈ

પાંચ કરોડી ઉપરની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓને ૩૦ ટકા સુધીનો ઈન્કમટેકસ ચૂકવવો પડશે: વરિષ્ઠ કરદાતાઓને ઈન્કમટેકસમાં વિશેષ રાહત અપાઈ
budget-275-points-down

બજેટથી શેરબજાર નારાજ ૨૭૫ પોઈન્ટનો કડાકો

ઉઘડતી બજારે જોવા મળેલી તેજીનું બજેટ જાહેર થયા બાદ ધોવાણ: સેન્સેકસ ફરી ૪૦,૦૦૦ની અંદર: નિફટીમાં પણ ૯૨ પોઈન્ટનું ગાબડું: ડોલર સામે રૂપિયો ૪ પૈસા...
sensex-again-crosses-40000-mark

બજેટ પૂર્વે શેરબજારમાં તેજીનો ટોન: સેન્સેકસ ફરી ૪૦,૦૦૦ને પાર

ઉઘડતી બજારે સેન્સેકસમાં ૧૧૪ અને નિફટીમાં ૩૦ પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયો ૧૬ પૈસા તૂટયો મોદી સરકારની બીજી ટર્મનું પ્રમ પૂર્ણ કદનું બજેટ આજે નાણામંત્રી...
heavy-damages-to-the-indian-airlines-company-due-to-the-closure-of-pakistans-air-route

પાકિસ્તાનનો હવાઈ રૂટ બંધ થતા ભારતની એરલાઈન્સ કંપનીને ભારે નુકસાની

સ્પાઈસ જેટ, ઈન્ડિગો, ગોએર, એર ઈન્ડિયા સહિતની કંપનીઓને નુકશાન ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરનાં પગલે જયારે ભારતીય વાયુ સેના દ્વારા બાલાકોટ ખાતે એર સ્ટ્રાઈક કરવામાં...
investors-security-deposit-in-ncdex-is-rs-2-5-lakh

એનસીડીઈએકસમાં રોકાણકારોની સુરક્ષા રકમ  રૂા.૨.૫ લાખ કરાય

ગ્રાહકોની જાગૃતિ અને યોગ્ય વળતર આપવા માટે ગ્રાહક સુરક્ષા નિધિની સ્થાપના કરવામાં આવી ગ્રાહકના પ્રશિક્ષણ, જાગૃતતાને ધ્યાનમાં રાખી કરવા ગ્રાહકો દ્વારા રજૂ કરાયેલા દાવાઓ પૂરા...

BMWની S1000 RR બાઇક ભારતમાં લોન્ચ

BMW S1000 RR ભારતમાં લોન્ચ થઈ છે. આ કંપનીના ઓથોરાઈઝ્ડ ડિલરને ત્યાંથી બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ સ્પોર્ટી બાઈકની પ્રથમ એડિશન દસ વર્ષ...

બ્રિટિશ કાર કંપની મોરિસ ગેરેજની ‘SUV Hector’ ભારતમાં લોન્ચ

MG મોટર્સે તેની પ્રથમ એસયુવી એમજી હેક્ટરને ભારતમાં લોન્ચ કરી દીધી છે. હેક્ટરને બે એન્જિન ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. બંને એન્જિનોની સાથે...

Flicker

Current Affairs