Abtak Media Google News

નખત્રાણ તાલુકાના વિગાડી ફાટકા નજીક કાર અને બાઈક ટકરાતા અકસ્માત સર્જાયો 

આ અકસ્માત કચ્છના નખત્રાણા તાલુકાના વિગોડી ફાટક પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ  3 લોકોના મોત થયાં હતા. આ બાબતની જાણ નખત્રાણા પોલીસને થતાં તે તરત જ ઘટના સ્થળે દોડી ગય હતી. ત્યારબાદ નખત્રાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

 .0Eb18Cbb50Bf4A127D658Dce018C633F

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.