પાળીયાદ પોલીસે રતનપર ચોકડી પાસે રૂપડીમાંના મંદીર પાસે ગભરૂભાઈ ભીખુભાઈ ધાંધલ રહે.ચોરવીરા તા.સાયલા જી. સુરેન્દ્રનગર ગામનો શખ્સ મોટરસાઈકલ માં દુધ ના કેન સાથે રતનપર ચોકડી એ થી નિકળતા પાળીયાદ પોલીસ દ્વારા શખ્સને ઉભો રાખી દુધ ના કેન ચેક કરતા ૬૦ લીટર દેશી દારૂ કિ.૧૪૦૦, રોકડા રૂપિયા ૭૫૦, મોટરસાઈકલ જેની કીંમત ૨૫૦૦૦ કુલ મળી ૨૭.૧૫૦ નો મુદ્દામાલ સાથે પકડાયેલ શખ્સ અણીયાળી (કાઠી)ના ધમાભાઈ કોળી ને આપવા જતો હોય પાળીયાદ પોલીસના હાથે ઝડપાઈ જતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એ.એસ.આઈ-એચ.એ.શેખ ચલાવી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક