Abtak Media Google News

સેક્સ કરવાથી શરીરમાં ઘણી વખત ફેરફારો થતાં હોય છે. ઘણાં લોકો એવું પણ માનતા હોય છે કે સેક્સ કરવાથી સ્ત્રીઓનો વજન વધી જાય છે. શારીરીક સંબંધ બનાવ્યા પછી મહિલાઓમાં બ્રેસ્ટ અને હિપ્સ પર ચરબી જમા થઇ જાય છે. અને પુરુષોમાં પેટ પર ચરબી વધી જાય છે. જો કે આ એક ખોટી માન્યતા છે. જેમાં કોઇ પણ ફિઝિયોલોજીકલ કારણ નથી કેમ કે ૨-૩ એમએલએ વીર્યમાં ૧૫ કેલેરીજ હોય છે. માટે સ્ત્રીઓએ જાડાપણાની ચિંતા કરવી જોઇએ છે.

20171030000751ઉલટુ સેક્સ કરવાથી કેલેરી બર્ન થાય છે. અને ઘણાને સેક્સ બાદ ભૂખ લાગતી હોય છે, તેનો મતલબ કે કેલેરીઝ પુષ્કળ માત્રામાં બર્ન થઇ છે. અઠવાડીયામાં બેથી ત્રણ વાર સેક્સ કરવાથી શર્ટ એટેકની સંભાવના ૫૦ ટકા ઘટી જાય છે.

સેક્સ કરવાથી ૨૦ મિનિટ બાદ ટ્રેડમીલ પર દોડ્યા જેટલી કેલેરી બર્ન થતી હોય છે. સેક્સથી પલ્સ રેટ પણ વધી જાય છે. જે ૭૦ બીટ્સ પર મિનિટથી ૧૫૦ સુધી જતી રહે છે. માટે સેક્સ કરવાથી જાડાપણું આવવું આ વાત તદ્ન જુઠાણ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.