Abtak Media Google News

ગુજરાતની શ્રેષ્ઠ યુનિ પૈકી પી.ડી.પી.યુ કોલેજ, ગાંધીનગર ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં રાજકોટના નેવિલ અરવિંદભાઈ વેકરીયા કે જેઓ માહિતી ખાતાના કર્મચારી અરવિંદભાઈ વેકરીયા તેમજ કાન્તા સ્ત્રી ગર્લ્સ હાઈસ્કુલના પ્રિન્સિપાલ  જયશ્રીબેન વેકરીયા ના પુત્ર કે જેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી, યુ. કે.  ખાતે તા. ૧૮ અને ૧૯ નવેમ્બર બે દિવસ માટે ’રિયલ ટાઇમ એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ વિષય પર રિસર્ચ પેપર રજૂ કરવા ગયેલ છે.

વેકરીયા પરિવારના પુત્ર યુ.કે.  ખાતે પેપર પ્રેઝન્ટેશન રજૂ કરતા  ઠેર-ઠેર થી શુભેચ્છા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.