Abtak Media Google News

૧૯૯૯ ની કારગીલ યુઘ્ધના હિરો, પરમવીર ચક્ર મેળનાર કેપ્ટન વિક્રમ બત્રાની યાદમાં “લવ ઇન્ડિયા સેમીનાર

રામક્રિષ્ના આશ્રમ દ્વારા દેશભકિતને લઇ ‘લવ ઇન્ડીયા’ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯૯૯ કારગીલ  યુઘ્ધના હિરો અને પરમવીર ચક્ર મેળવનાર કેપ્ટન વિક્રમ બત્રાના વિરપિતા જી.એલ.બત્રા, વિર માતા કમલકાંતા બત્રાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તાજેતરમાં જે ઘટનાઓ અને પરિસ્થિતિ ચાલી રહી છે જેને લઇ લોકોમાં પણ દેશભકિતની ભાવના પ્રસરે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

કર્નલ વિક્રમ બત્રા ના પિતા વિક્રમજી બત્રાએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમારો ગેગરામ તો ગુજરાત આવાનો હતો જ પણ ચેતન પારેખ સાથેની જાણકારી  અમને છેલ્લા બે વર્ષથી છે જે અમને ઘણા સમયથી અનુરોધ કરતા હતા કે અમે ગુજરાત આવીએ જેના લીધે એવું લાગ્યું કે અમારે અહિ આવું જોઇએ. અને સ્વામીઈજે પણ કહ્યું કે આપ આવ્યા છો તો અમારું ફંકશન કરીઈ છીએ જેમાં તમારે આવવાનું રહેશે.Vlcsnap 2019 02 27 12H19M09S052

દેશ માટે વિક્રમજીનું યોગદાન કયારેય ભૂલાશે નહી જે સદીઓ સુધી અમર યાદો રહેશે જો વિક્રમજી ન હોત તો પાકિસ્તાન કશ્મીર આપણાથી છીનવી લીધુ હોત ૫૧૪૦ ના શિખરને પ્રાપ્ત ન કર્યુ હોત તો તેઓ શ્રીનગર સુધી પહોંચી શકતા હતા. નહીં તો તેઓ નેશનલ હાઇવે કે જયાંથી આપણા સૈનિકો માટે ખાદ્ય સામગ્રીને અન્ય વસ્તુ પહોંચે છે.

તે સ્થળો ૫૧૪૦ શિખરને કેપ્ચર ન કર્યુ તો તેઓ ત્યાંથી ઉપર વાસમાંથી ફાયરીંગય કરતા હતા. જયારે આપણા ટ્રકસ ત્યાંથી જઇ શકતા નહતા. જયારે તેમણે આ ૫૧૪૦ ચોટીને કબ્જે કર્યુ. તે આપણી પહેલી સફળતા હતી. ૫૧૪૦ શિખર પ્રાપ્ત કર્યા પછી મહાવીર ચક્ર માટે ની ભલામણ ગર્વમેન્ટ ને કરી કે મહાવીર ચક્ર એમને દેવું જોઇએ. જે બીજા સ્થાને આવે છે. ત્યારબાદ પણ તેમના મનમાં દેશ પ્રેમ હતું અને દેશ માટે કાંઇ કરી છુટવાની ભાવનાથી ૧૭ થી ૧૮ હજાર ની હાઇટ પર જવાની માટે તેઓ તૈયાર થયા.Vlcsnap 2019 02 27 12H19M24S296

ત્યાં તેમણે સૈનિકોને બચાવ્યા, આખા મોર્ચાને સંભાવ્યા અને તેમણે ત્યાં ફાયરીંગ કરીને પાકિસ્તાનીઓને માર્યા અને હાથાપાય કરી ને પણ તેઓ ત્યાં લડયાં. જયાં દુશ્મન સૈનિકે તેમણે ટાર્ગેટ કરી ને સ્નાઇપર ગન દ્વારા એમની છાતીમાં ગન મારી અને ત્યાં જ તેમનું અવસાન થયું.

ત્યારબાદ તેમને પરમવીર ચક્ર નો ઘોષણા કરી. તેમને છોડીને પરમવીર ચક્ર કે બધાથી સર્વોચ્ચ ગણાય છે. તે તેમને મળ્યું તેમનાથી તેમને સન્માનીક કર્યા યુવાન વર્ગ ને એક સંદેશો કે તેઓ ચરીત્રવાન બને સમાજ અને દેશની સેવા કરે માત્ર રોજી રોટી કમાવા માટે જ નહી પણ દેશ અને સમાજ પ્રત્યેય કાંઇક કરી છુટવું જોઇએ અને આગળ વધવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.