Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે ગાંધીનગર ખાતે બ્રિટનના મંત્રી અને બ્રિટિશ કાઉન્સિલના ડાયરેકટર એલન ગેમ્મેલ્લોબ મળ્યા હતા. બંને નેતાઓએ વિવિધ રાજકીય અને બિનરાજકીય મુદે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.