Abtak Media Google News

બસીયા કેયુરીએ ૬૦૯, અનિશ ત્રિવેદીએ ૬૦૦ તો શાહ વિરાજે ૫૬૭ માર્ક મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી: વિર્દ્યાથીઓ પર ચોમેરી અભિનંદનની વર્ષા

ગઈકાલે જાહેર યેલા નીટના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલના વિર્દ્યાથીઓએ ડંકો વગાડયો છે. દેશભરમાંથી ૧૫ લાખી વધુ વિર્દ્યાથીઓએ નીટની પરીક્ષા આપી હતી. જો કે, રાજકોટની વાત કરીએ તો ઉત્કર્ષ સ્કૂલના વિર્દ્યાથીઓ નેશનલ લેવલે ઝળકયા છે. ઉત્કર્ષ સ્કૂલની વિર્દ્યાથીની કેયુરી બસીયાએ ૭૨૦ માંથી ૬૦૯ માર્ક, અનિસ ત્રિવેદીએ ૭૨૦ માંથી ૬૦૦ માર્સ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. ઝળહળતી સિદ્ધિ મેળવવા બદલ વિર્દ્યાથીઓ પર શુભકામનાનો ધોધ વરસી રહ્યો છે અને સ્કૂલ દ્વારા બાળકોને ફૂલહાર પહેરાવી મોં મીઠા કરાવ્યા હતા અને પોતાની ખુશી વ્યકત કરી હતી.

૨૦થી વધુ બાળકો મેડિકલમાં પ્રવેશને પાત્ર બનતા ગૌરવની લાગણી: વિમલ છાયા

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

અબતક સોની વાતચીત દરમિયાન ઉત્કર્ષ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીએ વિમલ છાયાએ જણાવ્યું હતું કે, નીટની પરીક્ષા મેડિકલ તા ડેન્ટલ માટેની પ્રવેશ પરીક્ષા છે. ઈન્ડિયા લેવલ તા ગુજરાત લેવલ એ ઓપન કેટેગરીમાં અરાઉન્ડ ૨.૫ ટકા અને જનરલ અને એસી.એસટીમાં ૧૦૦એ ૪ લોકોને એમ.બી.બી.એસ.માં એડમિશન મળતું હોય ત્યારે આ પરીક્ષા કારકિર્દીની મહત્વની અને અઘરી પરીક્ષા છે ત્યારે મને જણાવતા ખુશી થાય છે કે, અમારા ૨૩ બાળકોએ મેડિકલ એમ.બી.બી.એસ. માટે તૈયારી કરતા હતા અને ૨૦ કરતા પણ વધુ બાળકો મેડિકલમાં પ્રવેશને પાત્ર બન્યા છે. ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આ નીટની પરીક્ષા ૭૨૦ માર્કસની હોય છે તેમાં અમારા ટોપર્સ વિર્દ્યાીઓમાં કૈયુરી ૭૨૦ માંથી ૬૦૯, ત્રિવેદી અનિશ ૭૨૦ માંથી ૬૦૦, શાહ વિરાજ ૭૨૦ માંથી ૫૬૭, કોટક દેવાંશી ૭૨૦ માંથી ૪૫૯, ‚પાપરા શીવમ ૭૨૦ માંથી ૫૩૩ સહિતના અનેક વિર્દ્યાીઓને સારા માર્કસ આવ્યા છે.

નેશનલ રેંકિંગ પ્રાપ્ત ક૨તી ‘બસીયા કેયુ૨થી’

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

શાળાની વિદ્યાર્થીની બસિયા કેયુ૨થીએ ૭૨૦ માંથી ૬૦૯ માર્કસ મેળવીને નેશનલ રેન્ક  પ્રાપ્ત ક૨થી સમગ્ર દેશમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. કેયુ૨થી માટે આ સિદ્ઘિ એક પ૨ંપ૨થા છે. ધો૨ણ ૧૦ માં પણ ૯૯.૯૯ પીઆર સાથે ૬૦૦ માંથી ૫૭૭ માર્કસ મેળવીને બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ હતું. કેયુ૨થીના પિતા ભુપેન્દ્રભાઈ કે જેઓ ભાજપના આગળ પડતા કાર્યક૨ તેમજ સફળતાપૂર્વક ૨ેસ્ટો૨ેન્ટ ચાલવી ૨હ્યા છે. તેઓ કેયુ૨થીને એક ઉચ્ચતમ ડોકટ૨ બનાવવાની મહત્વકાંક્ષ્થાા સેવી છે. ઉત્કર્ષ્થા સ્કૂલ ઓફ એક્સલન્સના આયોજનબધ્ઘ માર્ગદર્શન હેઠળ કેયુ૨થી પિતાનું આ સ્વપ્ન સિધ્ઘ ક૨વામાં સફળ ૨હી છે.

‘મો૨ના ઈંડા ચિત૨વા ન પડે’ કહેવત  સાકા૨ ક૨તો ત્રિવેદી અનિશ

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

વિદ્યાર્થી ત્રિવેદી અનિશે ૭૨૦ માંથી ૬૦૦ માર્કસ મેળવી નેશનલ રેન્ક  પ્રાપ્ત ક૨થી શાળા તથા પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. અનિશના પિતા ૨થાજકોટના ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ ડોકટ૨ નિમિશભાઈ ત્રિવેદી તથા ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ માતા બીનાબેન ત્રિવેદીનો પુત્ર છે અને મહત્વકાંક્ષ્થાા પૂ૨થી ક૨વા જઈ ૨હ્યો છે.

દિવ્યાંગ માતા-પિતાના સ્વપ્નને સાકા૨ ક૨તો શાહ વિ૨થાજ

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

ગઈકાલે પ્રસિધ્ઘ થયેલ નીટના ૨થીઝલ્ટમાં શાહ વિ૨થાજે ૭૨૦ માંથી ૫૬૭ માર્કસ મેળવી અદભૂત સિધ્ધી હાંસલ કરેલ છે. દિવ્યાંગ માતા-પિતાનો એકમાત્ર પુત્ર શાહ વિ૨થાજ તેમના દાદા-દાદી સાથે ૨હીને નીટની પ૨થીક્ષ્થાાની તૈયા૨થી ક૨તો. તેમના બહેનનો પણ એટલો જ સાથ અને સહકા૨ મળેલો.

ઉત્કર્ષ્થા સ્કૂલના માર્ગદર્શન હેઠળ પોતાના સ્વપ્ન સિધ્ધ ક૨તો કોટક દેવાંશુ

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

૨થાજકોટની જાણીતી ગર્વમેન્ટ પોલીટેકનીક એન્જિનિય૨થીંગ કોલેજના પ્રિન્સીપાલ પરેશભાઈ કોટકના પુત્ર અને ઉત્કર્ષ્થા સ્કૂલના મહત્વકાંક્ષ્થાથી વિદ્યાર્થી દેવાંશુએ નીટના પિ૨ણામમાં ૭૨૦  માંથી ૫૪૯ માર્કસ સાથે ઝળહળતી સફળતા મેળવીને ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ કોટક પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. દિવાંશુ જણાવે છે કે ઉત્કર્ષ્થાનાં અનુભવી ફેકલ્ટીઓ દ્વા૨થા અપાતું આયોજનબધ્ધ શિક્ષ્થાણ અને વિશાળ શ્રેણીમાં લેવાતી ટેસ્ટ અને તેની પાછળનું વ્યક્તિગત ફોલોઅપ વર્ક બન્ને બાળકોની કા૨કિર્દી ઘડવામાં અત્યંત મહત્વનાં બની ૨હ્યાં છે.

સફળતાના શિખરો  સ૨ ક૨તો રૂપાપરા  શિવમ

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

નીટના ૨થીઝલ્ટમાં ૭૨૦ માંથી ૫૩૩ માર્કસ મેળવીને રૂપાપ૨થા શિવમે પિ૨વા૨ તથા ઉત્કર્ષ્થા સ્કૂલનું ગૌ૨વ વધારેલ છે. મૂળ જામખંભાળિયાના ૨હેવાસી એવા શિવમના પિતા જેટકોમાં એન્જીનિય૨ ત૨થીકે ફ૨જ બજાવે છે. તેઓ શિવમની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ્થા સ્કૂલને જ આપે છે.

કા૨કિર્દીના પ્રથમ સોપાનને સફળતા પૂર્વક સ૨ ક૨તી ૨થાઠોડ મુદ્રા

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

૨થાઠોડ મુદ્રાએ ૭૨૦ માંથી ૫૦૪ માર્કસ મેળવીને પિ૨વા૨ તેમજ સ્કૂલને ગૌ૨વ અપાવ્યું છે. મુદ્રાના પિતા આઈ.ટી. ઓફિસ૨ દેવાંગભાઈ તથા માતા ચેતનાબેન મુાની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ્થા સ્કૂલને જ આપે છે.  મુદ્રાના કહેવા પ્રમાણે ઉત્કર્ષ્થાની ફેકલ્ટીઝ અમા૨થી કા૨કિર્દીમાં અમા૨થા માતા-પિતાથી પણ વધારે ૨સ દાખવીને અમા૨થા પ્રે૨ણાસ્ત્રોત બની ૨હ્યા છે. મુદ્રા હાલમાં મેડિકલના કાર્ડીયોલોજી ક્ષ્ોત્રમાં પોતાની કા૨કિર્દી બનાવવાનું સ્વપ્ન સિધ્ઘ ક૨વા માટે કટિબધ્ધ છે.

ઉત્કર્ષ્થા સ્કૂલના ગૌ૨વને ચા૨ ચાંદ લગાવતી જાગાણી કવિતા

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

જાગાણી કવિતાએ ૭૨૦ માંથી ૪૭૮ માર્કસ મેળવીને ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ જાગાણી પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. ૨થાજકોટના જાણીતા એસ્ટેટ બ્રોક૨ અતુલભાઈ જાગાણીની ની પુત્રી કવિતાને સાયન્સમાં મેડિકલ ક્ષેત્રે ૨ેડિયોલોજીમાં જ પોતાની કા૨કિર્દી બનાવવી છે. આ સ્વપ્ન હાંસીલ ક૨વું ઉત્કર્ષ્થા સ્કૂલના માર્ગદર્શનથી જ સ૨ળ બનશે એવા વિશ્ર્વાસ સાથે ધો૨ણ ૯ થી જ તેણે ઉત્કર્ષ્થા સ્કૂલમાં એડમીશન લીધેલ હતું. આ સફળતાનું શ્રેય ફક્ત ને ફક્ત ઉત્કર્ષ્થા સ્કૂલના ફાળે જાય છે તેમ જણાવે છે.

ધો૨ણ ૧૨ની વિદ્યાર્થીની શિંગાળા વિધીની અને૨થી સિધ્ધિ

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

ધો.૧૨ની વિદ્યાર્થીની શિંગાળા વિધીએ ૭૨૦ માંથી ૪૭૨ માર્કસ મેળવીને પોતાની કા૨કિર્દીનું પ્રથમ સોપાન સફળતાપૂર્વક સ૨ ર્ક્યું છે. વિધીના માતા ઉત્કર્ષ્થા સ્કૂલમાં જ સાયન્સમાં બાયોલોજી વિષ્થાયના પ્રમુખ અધ્યાપક છે. વિધીના પિતા ભાવિનભાઈ કે જેઓ શિક્ષ્થાણ ક્ષેત્રે જ જોડાયેલા છે. તેમનું દ્રઢપણે માનવું છે કે ઉત્કર્ષ્થાનું આયોજન બધ્ઘ શિક્ષ્થાણ, વિદ્યાર્થી અને વાલીઓ સાથેનો વ્યક્તિગત સંપર્ક, વિદ્યાર્થીની કા૨કિર્દી માટે સતત પ્રયત્નશીલ શિક્ષ્થાકો અને પ્રે૨ણાશીલ વાતાવ૨ણે વિધિને આટલી મહત્વકાંક્ષ્થાથી બનાવી છે.

શાળા સંચાલકો દ્વારા તેજસ્વી બાળકોને હારતોરા કરી મોઢા મીઠા કરાવાયા: ભારે ખુશાલીનો માહોલ

૪૪૮ માર્ક મેળવી નિરંજની પરિવારનું ગૌરવ વધાર્યું

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

૨થાજકોટના કિચનવે૨ મેન્યુફેકચ૨થીંગના જાણીતા વેપા૨થી દિપકભાઈના પુત્ર અને ઉત્કર્ષ્થા સ્કૂલનાં મહત્વકાંક્ષ્થાથી વિદ્યાર્થી વિનયે સફળતાની સીડી સ૨ કરેલ છે. નિરંજની દિશાંકે ૭૨૦ માંથી ૪૪૮ માર્કસ સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ નિરંજની પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે.

ઉત્કર્ષ્થા સ્કૂલના ગૌ૨વને ચા૨ ચાંદ લગાડતી સેતા હેત્વી

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

સેતા હેત્વીએ ૭૨૦ માંથી ૪૪૨ માર્કસ સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ સેતા પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. હેત્વીની કા૨કિર્દી માટે તેના પિતા ભ૨તભાઈ સતત જાગૃત છે. તેઓનું એવું નિશ્ર્ચિતપણે માનવું છે કે ઉત્કર્ષ્થાનાં અનુભવી ફેકલ્ટીઓ દ્વા૨થા અપાતું આયોજનબધ્ઘ શિક્ષ્થાણ અને વિશાળ શ્રેણીમાં લેવાતી ટેસ્ટ અને તેની પાછળનું વ્યક્તિગત ફોલોઅપ વર્ક હેત્વીની કા૨કિર્દી ઘડવામાં અત્યંત મહત્વનાં બની ૨હ્યાં છે.

ઉત્કર્ષ્થાનો ઉગતો સૂ૨જ એટલે પાંચાલ જૈત્ર

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

પાંચાલ જૈત્રએ ૭૨૦ માંથી ૪૨૦ માર્કસ સાથે ઝળહળતી સફળતા મેળવી છે. જૈત્ર મેડિકલક્ષેત્રે પોતાની કા૨કિર્દી બનાવવા માગે છે. ધો૨ણ ૧૨ નુ તેનું પિ૨ણામ તેની કા૨કિર્દીનું પ્રથમ શ્રેષ્ઠતમ સોપાન બની ૨હ્યું છે. આજના જૈત્રના ઝળહળતા ૨થીઝલ્ટનો શ્રેય ખરેખ૨ વિમલસ૨ અને તેમની ટીમને જાય છે.

સ્કૂલના ભવ્ય પિ૨ણામને જીવંત ૨થાખતી ચાપાણી સાક્ષ્થાથી

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

સેતા હેત્વીએ ૭૨૦ માંથી ૪૩૯ માર્કસ સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ સેતા પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. સાક્ષ્થાથીના ધો૨ણ ૧૨ના પિ૨ણામ પછી મેડિકલ ક્ષેત્રે આગળ વધવાનું સ્વપ્ન સેવતી સાક્ષ્થાથી માટે ઉત્કર્ષ્થા સ્કૂલ જ યોગ્ય છે તેવા વિશ્ર્વાસ સાથે તેમના પિતા પ૨ેશભાઈએ સાક્ષ્થાથીને ઉત્કર્ષ્થા સ્કૂલની સાયન્સ ટીમના હાથમાં સોંપી અને આજે તેઓ ખુબ જ હર્ષ્થા પૂર્વક જણાવે છે કે ઉત્કર્ષ્થા સ્કૂલમાં તેમણે મૂકેલો વિશ્ર્વાસ ખરો ઉતર્યો છે.

સફળતાનું શ્રેય ફકત ઉત્કર્ષ સ્કૂલના ફાળે

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

ઉત્કર્ષ્થા સ્કૂલ ઓફ એક્સલન્સની વિદ્યાર્થીની ચૌહાણ પ્રતિભાએ ૭૨૦ માંથી ૪૨૩ માર્કસ મેળવીને ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ ચૌહાણ પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. સાયન્સ બી ગ્રુપમાં સ્વપનાઓ સાકા૨ ક૨વા હશે તો ઉત્કર્ષ્થા સ્કૂલના માર્ગદર્શનથી જ તે સ૨ળ બનશે એવા વિશ્ર્વાસ સાથે પ્રતિભાએ ધો૨ણ ૧૦ માં માત્ર ૭૨% મેળવીને ધો૨ણ ૧૧માં ઉત્કર્ષ્થા સ્કૂલમાં એડમીશન લીધેલ હતું. તેના માતા-પિતાનું એવું ઢ પણે માનવું છે કે પ્રતિભાની આ સફળતાનું શ્રેય ફક્ત ને ફક્ત ઉત્કર્ષ્થા સ્કૂલના ફાળે જાય છે.

ઉત્કર્ષ્થા સ્કૂલનો તેજસ્વી તા૨લો અમૃતિયા બંસીલ

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

અમૃતિયા બંસીલે ૭૨૦ માંથી ૪૨૧ માર્કસ સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ અમૃતિયા પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. બંસીલની કા૨કિર્દી માટે તેના પિતા શાંતિલાલભાઈ સતત જાગૃત છે. તેઓનું એવું નિશ્ર્ચિતપણે માનવું છે કે ઉત્કર્ષ્થાનાં અનુભવી ફેકલ્ટીઓ દ્વા૨થા અપાતું આયોજનબધ્ઘ શિક્ષ્થાણ અને વિશાળશ્રેણીમાં લેવાતી ટેસ્ટ અને તેની પાછળનું વ્યક્તિગત ફોલોઅપ વર્ક તીર્થની કા૨કિર્દી ઘડવામાં અત્યંત મહત્વનાં બની ૨હ્યાં છે.

ઉત્કર્ષ્થાના વિજય૨થને આગળ વધા૨તી કાકુ એશા

Brilliant-Tarlow-Who-Gave-Glory-To-Uttrish-School-With-A-Blazing-Result-In-Neet
brilliant-tarlow-who-gave-glory-to-uttrish-school-with-a-blazing-result-in-neet

“એક્સલન્ટ વિદ્યાર્થીની કાકુ એશા એ ૭૨૦ માંથી ૪૧૨ મેળવીને ઉત્કર્ષ્થા સ્કૂલ તેમજ કાકુ પિ૨વા૨નું ગૌ૨વ વધારેલ છે. ધર્મેન્ભાઈ અને અમૃતાબેનની પુત્રી એશાને સાયન્સમાં તબીબીક્ષેત્રે જ પોતાની કા૨કિર્દી બનાવવી છે. તેમના માતા-પિતાનું એવું ઢ પણે માનવું છે કે એશાની આજની આ સફળતાનું શ્રેય ફક્ત ને ફક્ત ઉત્કર્ષ્થા સ્કૂલના ફાળે જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.