Abtak Media Google News

ઝળહળતા પરિણામી વિધાર્થીઓ ખુશ-ખુશાલ  શાળા સંચાલકો દ્વારા વિધાર્થીઓને  વધાવી લેવાયા

આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામી રાજકોટની વિવિધ શાળાઓના છાત્રોમાં કહી ખુશી કહી ગમનો માહોલ છે. અલબત તેજસ્વી તારલાઓ સાયન્સના પરિણામમાં ઝળકયા છે. એકંદરે પરિણામ સા‚ આવવાના કારણે વિર્દ્યાીઓ ખુશ-ખુશાલ જણાય રહ્યાં છે. શાળાઓના સંચાલકો, પ્રિન્સીપાલોએ વિર્દ્યાીઓને વધાવી લીધા છે. પરિણામ બાદ શાળાઓના વિર્દ્યાીઓ અને સંચાલકો-શિક્ષકોમાં આનંદનો માહોલ જાણવા ‘અબતક’ની ટીમ દ્વારા પ્રયાસ હા ધરાયા હતા.

એસઓએસ સ્કુલના ટોપર વિર્દ્યાી હર્ષ લાદાણીએ જણાવ્યું હતું કે, માતા-પિતા, શાળા અને અમારી આમ ત્રણની મહેનતી આ અમારું પરિણામ મેળવ્યું છે. માટે ૯૯.૯૯ પીઆર આવ્યા છે. આ પરિણામ મને શાળાએ આવતા અચાનક સરપ્રાઈઝ મળી મેં તો હજુ જોયું ની મારા શિક્ષકએ મને જાણ કરી છે. ભવિષ્યમાં એન્જીનિયરીંગમાં જવાનું વિચાર્યું છે.

વિર્દ્યાી ત્રપસિયા પ્રતિકે જણાવ્યું કે, મારે ૯૯.૦૯ પીઆર ધો.૧૨ સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે. પેરેન્ટસ અને શાળા બંનેનો પુરતો સપોર્ટ રહ્યો છે. ભવિષ્યમાં બાયોલોજી સબ્જેકટમાં ઘણું આગળ વધવું છે.

૯૯.૯૨ પીઆર મેળવનાર સર્વોદય સ્કુલના વિર્દ્યાી ડોંગા ભૌતિકે જણાવ્યું હતું કે, શાળા દ્વારા સા‚ ગાઈડન્સ આપવામાં આવે છે, અને સ્માર્ટવર્ક કરાવવામાં આવે છે. રીઝર્ટમાં માતા-પિતાનો સિંહ ફાળો હોય છે. આગળ મેકેનીકલ લાઈનમાં વધવા માંગે છે. ભાલાણી હિત (૯૯.૬૧ પીઆર, એ-૨ ગ્રેડ)એ કહ્યું કે, જે ધ્યેય નક્કી કર્યો હતો, તેનાી વધુ સા‚ પરિણામ પ્રાપ્ત યું છે. શાળામાંી સારી પુસ્તકો વાંચવા માટે મળે છે, જેનો પ્રભાવ રીઝર્ટ ઉપર જોઈ શકાય. ધાંધા હાંસલ (૯૯.૫૬ પીઆર, એ-૨ ગ્રેડ) સફળતાનું રહસ્ય વર્ણવતા કહ્યું હતું કે, ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું હતું. શાળા દ્વારા એટલે કહી શકાય સ્માર્ટવર્ક કરાવવામાં આવ્યું છે. આગળ તેમને સફળતાનો શ્રેય માતા-પિતા તા શિક્ષકોને આપ્યો હતો.

બોર્ડ ફર્સ્ટ આવેલી મોદી સ્કુલની વિર્દ્યાનિી દલસાણીયા નિહારિકાએ જણાવ્યું હતું કે, ૯૯.૯૯ પીઆર આવેલ છે. બોર્ડ ફર્સ્ટ આવેલ છે. ખૂબ જ ખુશ છું, શાળાનો ખૂબ સપોર્ટ મળેલો હતો. ફેમીલીનો સપોર્ટ હતો. છે તો આગળ મેડિકલ લાઈનમાં વધવા માંગુ છું. અનેરી રંગાણીએ જણાવ્યું હતું કે, ૯૯.૯૯ પીઆર આવેલ છે. બોર્ડ ફર્સ્ટ આવાી ખૂબ જ ખુશ છું, મમ્મી ગાયનેકોલોજીસ્ટ છે છતાં મારી માટે બપોર પછી હોસ્પિટલ જતાં જતા અમે તેમનો સમય મારી સો ફાળવતા જેી હું ખુબ ખુશ છું. સાધરીયા મોનાએ કહ્યું હતું કે, ૯૯.૯૯ પીઆર આવેલ છે. બોર્ડ ફર્સ્ટ આવવાી ખૂબ જ ખુશ છું, ફેમીલીનો ખૂબ સપોર્ટ હતો. શાળામાંી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો. હવે મેડિકલ લાઈનમાં આગળ વધવા માંગુ છું.

ઉત્કર્ષ સ્કુલના વિર્દ્યાી બુટાણી તન્મીતએ કહ્યું હતું કે, ૯૯.૫૬ પીઆર આવ્યા છે. સ્કુલમાં સેક્ધડ છું ખુબજ ખુશી છે. ઉત્કર્ષ સ્કુલે ખૂબ સપોર્ટ કરેલો છે. વ્હોટ્સએપ અને સોશ્યલ મીડિયાી પણ ખુબજ સપોર્ટ કરે છે. શાળામાં આત્મીયતા વાળું વાતાવરણ હોવાને લીધે ખુબ જ ખુશ છું. ઓઝા શૃજને કહ્યું કે, ૯૯.૩ પીઆર આવ્યા છે. ખુબ જ ખુશ છું, માતા-પિતાનો ખૂબ સપોર્ટ મળેલો છે, શાળાએ ઘણું આપ્યું છે. બધા જ ટીચર્સએ ખૂબ સપોર્ટ કરેલો છે. પટેલ હર્ષિતે જણાવ્યું હતું કે, ૯૯.૪૩ પીઆર આવ્યા છે. ખુબ જ ખુશ છું ખૂબ જ સપોર્ટ મળ્યો છે. શાળાનો અને ફેમીલીનો એન્જિનિયરીંગ લાઈનમાં આગળ વધવા માંગુ છું.

વિરાણી સ્કુલના ભાવિન ભાડેસીયાએ કહ્યું હતું કે, ૯૬.૭૧ પીઆર વિરાણી શાળામાં મારું રીઝલ્ટ આવ્યું છે. શાળાનો સ્કુલનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. આગળ ગુજકેટના પરિણામ પર આધાર રાખે. મેંદપરા જયએ જણાવ્યું હતું કે, ૯૦.૪૦ પીઆર આવ્યા છે. શાળાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. વાલીએ ખૂબ સપોર્ટ કર્યો નીટની પરીક્ષાના પરિણામ પર આધાર છે.

ભુષણ સ્કુલના વિર્દ્યાી મોવલીયા કિવન્સ (૯૯.૬૧ પીઆર એ-૨ ગ્રેડ)એ જણાવ્યું હતું કે, શાળા તરફી વિશેષ વર્ગો ચલાવવામાં આવતા હતાં, તે ઉપરાંત શિકો દ્વારા સરળ રીતે બધું જ અભ્યાસલક્ષી સમજાવવામાં આવતું હતું. જે પરિણામ સામે છે. પાલ દિપાલી (૯૯.૪૫ પીઆર એ-૨ ગ્રેડ) પરીક્ષાલક્ષી બધા જ માર્ગદર્શનો શાળા તરફી આપવામાં આવતા અને બીજી બધી પુસ્તકોનો અભ્યાસ ન કરતા ફકત પાઠય પુસ્તક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. મકવાણા ભાવિક (૯૯.૦૩ પીઆર એ-૨) અવાર-નવાર પરીક્ષા લેવાતી જેમાં બધા જ પ્રશ્ર્નોને આવરી લેવામાં આવતા હતાં,પરીક્ષા બાદ જે ખોટા પ્રશ્ર્નો હોઈ તેનું ઉકેલ લઈ આવતો હતો.

તમામ વિઘાર્થીઓને શુભેચ્છા પાઠવતાં વસંતભાઇ પાઠક

વસંતભાઇ પાઠક
વસંતભાઇ પાઠક

પાઠક સ્કુલના વસંતભાઇ પાઠકએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડએ આ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આટલું વહેલી તકે આવેલુ છે. એના માટે ખુબ ખુબ ધન્યવાદ આપું છું. પાઠક સ્કુલના તમામ વિઘાર્થીઓને મારી ખુબ શુભેચ્છા, અમરેલી જીલ્લામાં પાઠક સ્કુલમાં તૃપ્તિ આગ્યાજે એ-૧ ગ્રેડ સાથે સૌ પ્રથમ ટોપ આવી છે. જયારે પાઠક સ્કુલમાં ટોપ વિઘાર્થી પુજા ગોહેલ ૯૯.૮૯ પી.આર એ-ગેડ સાથે, બીજો ટોપ  મોલિયા રોહિત ૯૮.૯૫ પી.આર, ત્રીજો ટોપ સોંડાગર બંસી ૯૮.૮૫ પી.આર, આ ત્રણ ટોપ ગુજરાતી મિડિયમમાંથી તેમજ અંગ્રેજી માઘ્યમમાંથી શાહ ધ્રુવી ૯૮.૯૦ પી.આર., ઠાકર આકાશ ૯૬ પી.આર. સાથે પરીણામ મેળવ્યું છે.

 ઇનોવેટીવ સ્કૂલનું ૯૦ ટકા પરિણામ

ઇનોવેટીવ સ્કુલના સંચાલીત કલ્પના જાનીએ જણાવ્યું હતું કે, અમારી ઇનોવેટીવ શાળાના

કલ્પના જાની (ઇનોવેટીવ સ્કુલ)
કલ્પના જાની (ઇનોવેટીવ સ્કુલ)

લીમીટેડ વિઘાર્થી વિજ્ઞાન પ્રવાહમાં છે. છતાં શાળાનું ઓલઓવર પરિણામ ૯૦ ટકા આવ્યું છે. પ્રથમ ટોપ શુકલા મિતેષ ૯૭.૪૧ પી.આર સાથે બી ગ્રેડ માં હતો. બીજા ટોપ દતાણી રિતિક ૯૨.૩૩૫ પી.આર. ત્રીજો ટોચ ચિતલીયા આદિત ૯૧.૫૧ પી.આર. આમ અમારું શાળાનું પરિણામ ખુબ સારુ આવ્યું છે અને અમારી શાળાનો વિઘાર્થીને પુરતો સહયોગ મળ્યો છે.

સર્વોદય સ્કૂલના સફળ વિદ્યાર્થીઓનશુભેચ્છા પાઠવતા ગૌરવ પટેલ

આ પ્રસંગે સર્વોદય સ્કૂલના એકમીનીસ્ટેટ ગૌરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૬માં શાળાનું ૯૫% પરીણામ હતું. જયારે ૨૦૧૭માં ૯૩.૯૦% ટકા પરિણામ આવ્યું છે. તેઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

ગૌરવ પટેલ ( સર્વોદય સ્કૂલ )
ગૌરવ પટેલ ( સર્વોદય સ્કૂલ )

હતી. બોર્ડનું ૨૦૧૬માં ૭૭.૬૨ ટકા જયારે ૨૦૧૭માં ૮૧.૬૧ ટકા પરીણામ રહ્યું છે. ધો.૧૨ના સાયન્સ રિઝલ્ટના પ્રસંગે ડીરેકટર કમલેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ વર્ક કરાવવામાં આવે છે. જેથી તેમને અભ્યાસમાં કોઈ તકલીફ ના પડે.

 

ધોળકીયા સ્કૂલનું પરિણામ ગત વર્ષ કરતાં ૩ ટકા વધુ: જીતુભાઇ ધોળકીયા

ધોકળીયા સંચાલીત જીતુભાઇ ધોળકીયાએ કહ્યું હતું કે, ધો.૧ર સાયન્સનું ધોળકીયા સ્કુલનું પરીણામ

જીતુભાઇ ધોળકીયા (ધોળકીયા સ્કૂલ)
જીતુભાઇ ધોળકીયા (ધોળકીયા સ્કૂલ)

ઉત્કૃષ્ટ આવ્યું છે. ગત વર્ષ કરતાં ૩ ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. જે વિજ્ઞાન પ્રવાહમાં વિઘાથી પ્રથમ આવ્યા છે. એ છે વડાલીયા સાહિલ જે એક ખેડુતનો પુત્ર છે. આર્થિક સ્થિતિ નબળી છતાં તેમણે અભ્યાસ પ્રત્યે ખુબ સારુ પરિણામ મેળવ્યું છે. પ્રથમ ટોપ વડાલીયા સાહિલ જેમણે ૯૯.૯૮ પીઆર મેળવ્યા છે. ત્યારબાદ રજો ટોપ પર ત્રણ વિઘાર્થીઓ શુકલ સાહિલ- ૯૯-૯૪ પી.આર. દતાણી વત્સલ  ૯૯.૯૭ પી.આર. ગોદત પ્રિયંક ૯૯.૯૭ પી.આર. છે. આમ વિઘાર્થીઓના ઉત્કૃષ્ટ પરણિામ ધોળકીયા શાળાને પણ ઉત્કૃષ્ટ બનાવી છે.

પરીક્ષાઓની ગુંચવણ છતા ભુષણ સ્કુલના વિદ્યાર્થીઓએ મેળવી સફળતા:

મેહુલ પરડવા (ભુષણ સ્કુલ)
મેહુલ પરડવા (ભુષણ સ્કુલ)

મેહુલ પરડવા

ભુષણ સ્કૂલના પ્રિન્સીપાલ મેહુલ પરડવાએ જણાવ્યું હતું કે, શાળાનું રિઝલ્ટ ૯૬.૩૦ ટકા છે, જેમાં ૫૮ વિદ્યાર્થી બી ગ્રુપ અને ૫૦ વિદ્યાર્થીઓ એ ગ્રુપના હતા. ગત વર્ષ કરતા ઓવરઓલ પરિણામ નીચું છે જેનું કારણ પરિક્ષાઓની ગુંચવણ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.