Abtak Media Google News
સામગ્રી
  • બ્રેડ સ્લાઇસ ૮ નંગ
  • ડુંગળી ૧ નંગ
  • લીલા મરચા ૫ નંગ
  • લીંબુનો રસ
  • કાળા મરી પાવડર
  • ૧ ટી સ્પુન ઓરિગેનો
  • ૧ ગ્રીન શીમલા મીર્ચ
  • ૧ ટી સ્પુન લીલા ધાણા
  • ચીઝ
બનાવાની રીત

શીમલા મીર્ચ, ડુંગળી, લીલા મરચા અને લીલા ધાણાને સમારીને એક બાઉલમાં મુકો તેમાં લીંબુનો રસ ઓરિગેનો અને કાળા મરી પાવડર નાખીને મીક્સ કરો હવે એક નોનસ્ટિક તવ પર બ્રેડને બ્રાઉન થાય ત્યા સુધી શેકી લો. પછી આ ચીઝની સ્લાઇસ પર તૈયાર મીશ્રણને ફેલાવો અને તેના પર ચીઝની સ્લાઇસ મુકો. ત્યાર બાદ બ્રેડને તવા પર મુકો અને ચીઝને થોડુક ઓગળવા દો અને ત્યાર બાદ તવા ઉપરથી ઉતારી લો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.