કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ૧૯મો પાટોત્સવ ઉજવાયો હતો. પાટોત્સવ નિમિતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં ૧૫ હજારથી વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો શાકોત્સવ અને પાટોત્સવમાં જોડાયા હતા. પાટોત્સવમાં મંદિરનાં કોઠારી સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી અને ભકિતપ્રિય સ્વામી દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી. હરિભકતોએ મહાઆરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
Loading...