Abtak Media Google News

હાલ રાજકોટના ઓરેન્જ એલર્ટ છે. તાપમાનનો પારો ૪૩ ડિગ્રીની આસપાસ છે. ધોમધખતા તાપમાં વાહન ચાલકો બુકાનીનું કવચ પહેરી તડકાથી બચવાના નિદોર્ષ પ્રયાસ કરતા નજરે પડે છે. ઘણા ખરા લોકો આવા આકરા તાપમાં ઘર કે ઓફીસની બહાર જવાનું જ ટાળે છે. ત્યારે ઘણા ખરા લોકોને ના છૂટકે બહાર નીકળવાનું જોખમ ખેડવું પડતુ હોય છે.

આવા સમયે બાઈક ચાલકો બુકાની ધારણ કરી આકરા તાપથી થોડુ રક્ષણ મેળવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.