Abtak Media Google News

બોલીવુડના ખીલાડીકુમાર આમ તો બધા જ પ્રકારની ફિલ્મો કરે છે. પરંતુ અક્ષય કુમારે આપેલી દેશભક્તિ બેઇઝ ફિલ્મ ઘણી જ સુપર ફીટ થઇ છે. હાલ અક્ષય પણ એક એવી જ ફિલ્મ લઇને આવી રહ્યા છે જે રીયલ લાઇફ બેઇઝ છે. અક્ષય કુમારે ગુલશન કુમારના જીવન પર બેઇઝ ફિલ્મ મોગલ લઇને આવી રહ્યા છે.

૧૨ ઓગષ્ટ ૧૯૯૭ના રોજ ગુલશન  કુમારે અંધેરી વેસ્ટના એક મંદિર સામે ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. ૯ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ વિનોદ જગતાથ નામના વ્યક્તિને કબુલ કર્યુ છે તેને જ ગુલશન કુમારની હત્યા કરી. ૨૯ એપ્રિલ ૨૦૦૨ના રોજ ગુલશન કુમારના હત્યારા વિનોદ જગતાથને આ જીવન કારાવાસની સજા મળી.

એ જ ગુલશન કુમાર પર આજે ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનું નામ મોગલ છે. જેનો અર્થ થાય છે કે કોઇપણ ફિલ્ડમાં એક દમદાર શખ્સ…ગુલશન કુમારે બોલીવુડ મ્યુઝીક ઇન્ડસ્ટ્રીનું એક ઘણુ મોટું નામ હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર ગુલશન કુમારના કિરદારમાં જોવા મળશે અને ફિલ્મને નિર્દેશક કરશે સુભાષ કપૂર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.