બોલીવુડ અભિનેત્રી નતાશામાં લાગ્યું બ્રાવોનું દિલ

IPLમાં ચેન્નઈ માટે રમનારા ડ્વેન બ્રાવો અત્યારે બોલીવુડ અભિનેત્રી સાથે અફેરને લઇને ચર્ચામાં છે ત્યારે સ્પોર્ટબોયના અહેવાલ મુજબ બ્રાવો ટીવી સીરીઝ ઈન્સાઇડ એજની અભિનેત્રી સૂરીને ડેટ કરી રહ્યાં છે.

છેલ્લા કેટલાંક દિવસથી બંને સ્ટાર્સને કોફી શોપમાં જોવામાં આવ્યા હતાં.

નતાશા ઘણી વખત આઈપીએલ મેચ જોવા ગઇ છે. તેમણે સ્ટેડિયમના વીઆઈપી બોક્સમાં જોવામાં આવ્યા છે.

નતાશા ૨૦૦૬માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે.ઉલ્લેખનીય છે કે, બ્રાવો અત્યારે સિંગલ છે. હાલમાં તેમની ગર્લફ્રેન્ડ રામજીતની સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું છે.

મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા બ્રાવોનો વિરાટ કોહલી સાથે ચેમ્પિયન ગીત પર ડાન્સ થનારો વીડિયો વાયરલ થયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...