Abtak Media Google News

જે-તે વિષયના નિપૂણ શિક્ષકને જ ઉત્તરવહી તપાસણીની જવાબદારી સોંપાઈ છે: સીસીટીવી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પેપરની તપાસણી કરાય છે

ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા બાદ હવે ઉત્તરવહી ચકાસણી અંગે સિધ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વિર્દ્યાીને ન્યાય મળે, કોઈ પણ વિર્દ્યાીને અન્યાય ન ાય, એવી રીતે આ ચકાસણી ચાલતી હોય છે. ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની રાજકોટમાં કરણસિંહજી, બાયસાહેબબા, ચૌધરી હાઈસ્કુલ, બારદાન વાલા અને સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં એની ચકાસણીઓ ચાલી રહી છે.13380003

અફવાી વિર્દ્યાીઓએ દુર રહેવું જોઈએ, પેપર જોવાનું ખૂબજ કોન્ફિડન્ટ હોય છે. એમાં કોઈ પણ જાતની ગેરરીતિ તી ની કે એમાં ઉતાવડ તી ની. એક ટીમમાં ત્રણ શિક્ષકો હોય છે. એમાં ચીફ મોડરેટર પણ હોય છે એના ઉપર નિયામક પણ હોય છે આ બધી જ પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિયમ અનુસાર તી હોય છે.

ડમી શિક્ષકો પેપર ચેક કરે છે અને તદન ખોટી વાત છે. એનાં વિષય વગરના બેસી ગયા છે. એ બિલકુલ અફવા છે કે સરકાર દ્વારા અને વ્યક્તિગત નિયામક તરીકે આપને ખાતરી આપુ છું કે કોઈ પણ હોય કે હાઈસેક્ધડરીના હોય તો એમાં એમએસસી, બી.એડને જ આપણે ઓર્ડર આપેલા છે. એમની માર્કશીટ ઓનલાઈન ચેક કરવામાં આવેલી છે. કોઈ પણ લાયકાત વગરનો એક પણ સેન્ટર ઉપર હાજર કરેલ ની કદાચ કોઈ આવી ગયા હોય તો પણ એમને હાજર કરવામાં આવેલ ની અને પૂર્ણ લાયકાતવાળા ત્રણ વર્ષી વધારેના અનુભવવાળા શિક્ષકોને જ આમા ચકાસણી કરવામાં આવે છે.

એક પણ વિર્દ્યાીને અન્યાય નહીં ાય શિક્ષકોના સિટિંગ અરેંજમેન્ટમાં એક પેપરમાં જેટલા વિભાગ હોય એ પ્રમાણે કરવામાં આવે છે. નિયમ પ્રમાણે શિક્ષકોને પ્રમ દિવસે પેપર, બીજા દિવસે ૧૦, ત્રીજા દિવસે ૨૦ અને ચોા દિવસી ૩૦ એક ટુકડી દીઠ એક શિક્ષકોને ૧૦ જ પેપર ચાકસવાના હોય છે. એક પેપર ચકાસતા શિક્ષકને ૧૫ મીનીટ તી હોય છે. એક પેપર દીઠ શિક્ષકને છ (૬) ‚પિયા વેતન મળે છે.

ઉતરવહી પર કોઈ નિશાની છે કે કંઈ પણ હોય એવા પેપર હજુ સુધીમાં આવ્યા ની. જો કોઈ આવું પેપર આવે તો નિયામકએ સચિવને રજૂ કરવાનું હોય છે જે અહીં પેપર જોવા આવે છે ત્યારે તે તમામ શિક્ષકોને પુરતી વ્યવસ જમવાી લઈને ઠંડા-પીણાની તમામ સુવિ13380004ધાઓ પુરી પાડવામાં આવે છે અને સિકયોરીટી પણ પુરતી રહે છે અને એસ.આર.પી. બંદોબસ્ત પણ કાર્યરત છે. સો સીસીટીવી કેમેરા પણ ચાલુ છે. વિર્દ્યાીઓએ કવોલિટી પેપરમાં હોવી ખાસ જ‚રી છે.

ચૌધરી હાઈસ્કુલના આચાર્ય અશોકકુમાર બાણોદરીયાએ જણાવેલ કે હાલમાં ઉત્તરવહીની ચકાસણી ચાલે છે દર વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડ જે શિક્ષકોના નામ સંચાલક મંડળ દ્વારા અવા શાળા દ્વારા મોકલવામાં આવે છે જો શિક્ષકોનાનામની યાદીને ધ્યાનમાં રાખીને કે માધ્યમિક શિક્ષણ બોર્ડને મધ્યસ્ મુલ્યાંકન બાબતે તેને આદેશ કરવામાં આવે એ આદર્શ મુજબ એ શિક્ષકો જે તે શાળામાં પેપર ચકાસણી માટે જાય છે અને આ શિક્ષકોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન જે તે શાળાના સંચાલક આચાર્યો દ્વારા કરવામાં આવે છે.

એના કોઈ લાયકાતના પુરાવા કે આધાર માગવામાં આવતા ની. જેી શાળાઓ દ્વારા યેલા રજીસ્ટ્રેશનના આધારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દરેક શિક્ષકોના આદેશો કામગીરી કરવા મોકલી આપે છે.

બોગસ શિક્ષકો પેપર ચકાસણી કરે છે તે વાત તથ્ય ની. એમ.કોમ, બીઈડી કે એન્જીનીયરીંગ વાળા શિક્ષકો હોય તેમની પાસે જ કામ લેતા હોય અને એ શિક્ષક કામ કરતો હોય એને ત્યાંી શાળા દ્વારા રજીસ્ટ્રેન કરાવવામાં આવે છે. જે વિષય પર શિક્ષક પેપર ચેક કરતા હોય તેના તે શિક્ષકની નિપુણતા હોવી જ‚રી છે. સિકયુરીટી, ફેસિલીટી બધુ જ વ્યવસ્તિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.